હોસ્પિટલમાં છે કાદરખાન, પુત્રએ નિધનના સમાચારોને ગણાવ્યા અફવા
સરફરાજે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે તેમના પિતા કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે. નિધનના ખોટા છે અને માત્ર એક અફવા છે.
હિંદી સિનેમાના દમદાર અભિનેતાઓનાં શામેલ ખાન હાલમાં કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે તેમને શ્વાસ લેવામાં ઘણી મુશ્કેલી થઈ રહી છે. જો કે તેમની હાલત નાજુક છે પરંતુ ડૉક્ટરોની પૂરી કોશિશ તેમના સાજા કરવામાં લાગેલી છે. તેમના બોલિવુડના દોસ્તો તેમના માટે દુઆ માંગી રહ્યા છે તો વળી સોશિયલ મીડિયા પર અમુક તોફાની તત્વોએ તેમના નિધનના સમાચાર ફેલાવીને તેમના ઘરવાળાને વધુ દુઃખી અને હેરાન કરી દીધા છે.

હોસ્પિટલમાં છે કાદરખાન
મામલો વધતો જોઈ કાદરખાનના પુત્ર સરફરાજે મીડિયામાં નિવેદન આપી અફવાઓ ફગાવી દેવી પડી છે. સરફરાજે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યુ કે તેમના પિતા કેનાડાની હોસ્પિટલમાં ભરતી છે. નિધનના ખોટા છે અને માત્ર એક અફવા છે. તમને લોકોને પ્રાર્થના છે કે તેમના જલ્દી સ્વસ્થ થવાની કામના કરો.

કાદર ખાન વેંટિલેટર પર છે
ઉલ્લેખનીય છે કે કાદરખાનને ડૉક્ટરોએ વીઆઈપીએપી વેંટિલેટર પર રાખ્યા છે. તે વાતચીત નથી કરી શકતા. ડૉક્ટરોને શંકા છે તેમને નિમોનિયા થઈ ગયો છે. જો કે ડૉક્ટરોની ટીમ સતત કાદર ખાનની તબિયત પર નજર રાખી રહ્યા છે.

લોકોએ માંગી કાદર ખાન માટે દુઆઓ
તમને જણાવી દઈએ કે કાદર ખાનની બગડતી તબિયત પર ચિંતા વ્યક્ત કરતા રવિનના ટંડને એક ઈમોશનલ પોસ્ટ શેર કરાત તેમની સલામતીની દુઆ માંગી છે. વળી, થોડા દિવસો પહેલા જ બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ટ્વિટર પર પોતાના ફેન્સે તેમના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી હતી.

ઉત્કૃષ્ટ અભિનેતા રહ્યા છે કાદર ખાન
તમને જણાવી દઈએ કે 1973માં પોતાની પહેલી ફિલ્મ દાગથી પોતાના અભિનયની શરૂઆત કરાવનાર કાદરખાને અત્યાર સુધી લગભગ 300 ફિલ્મોમાં વિલન, કોમેડિયન, ડાયલોગ રાઈટર અને સ્ક્રિપ્ટ રાઈટરની ભૂમિકા નિભાવી છે અને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
