જોલી એલએલબી ની શૂટિંગમાં કંઈક આવા દેખાયા અક્ષય કુમાર
અક્ષય કુમારને તમે ક્યારેય સ્કુટર ચલાવતા જોયા છે તમે? તે પણ જૂનું પુરાણું સ્કુટર લખનવના રસ્તાઓ પર. હાલમાં જોલી એલએલબી 2 નું શૂટિંગ લખનવમાં ચાલી રહ્યું છે. શૂટિંગ દરમિયાન અક્ષય કુમાર આરામથી લખનવના રસ્તાઓ પર સ્કુટર ચલાવી રહ્યા છે.
આ ફોટો અક્ષય કુમારના મુંબઈ ફેન ક્લબે શેર કરી છે. આ ફોટો એક અંગ્રેજી દૈનિક માટે ખેંચ્યો છે આદિત્ય યાદવે. કેટલાક લોકોએ તેમાં તર્ક પણ શોધ્યો છે કે અક્ષય કુમાર હેલ્મેટ પહેર્યા વગર જ સ્કુટર ચલાવી રહ્યા છે.

જોલી એલએલબી 2 એક વકીલની કહાની છે. જે વ્યંગથી ભરપૂર હશે. હાલ તો ફિલ્મનો પ્લોટ કે કહાની શુ હશે તેના વિશે કોઈ જ માહિતી મળી નથી. પરંતુ ફિલ્મનું આગળનું શૂટિંગ બનારસમાં છે. એટલે કે અક્ષય કુમાર લખનવ પછી સીધા બનારસ જશે. જોલી એલએલબી 2 ફેબ્રુઆરી 17એ રિલીઝ થવા જઈ રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
