જેનિફર વિંગેટની આ અતિ બોલ્ડ તસવીર સામે આવી, ફેન્સે કર્યાં વખાણ
જેનિફર વિંગેટની આ અતિ બોલ્ડ તસવીર સામે આવી, ફેન્સે કર્યાં વખાણ
જેનિફર વિંગેટના ફેન્સ એક તરફ જ્યાં બેહદ 2નો ઇંતેજાર કરી રહ્યા છે ત્યાં જ બજી તરફ તેમની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. જી હાં, જેનિફર એકવાર ફરીથી પોતાની આ હૉટ તસવીરોને કારણે ચર્ચામાં આવી છે. પોતાની લેટેસ્ટ તસવીરો અને વીડિયો હંમેશા પોસ્ટ કરતી રહે છે. જેનિફરે બ્લેક ડ્રેસમાં પોતાની અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે. જણાવી દઈએ કે આ તસવીરને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયા પર જેનિફરના ફેન્સની સંખ્યા લાખોમાં છે.

ફોલોઅર્સની સંખ્યા
એટલું જ નહિ, કેટલાય ફેન્સ ક્લબ પણ છે જે જેનિફરની તસવીરોને ગણતરીની મિનિટોમાં વાયરલ કરી દે છે. જેનિફરના ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 7.9 મિલિયન સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ અંદાજો થઈ જાય છે કે જેનિફરના ફેન્સ કેટલી હદે તેમને પસંદ કરે છે.

લોકપ્રિય ચેહરો
34 વર્ષની જેનિફર ટીવી ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય ચેહરો છે. બેક ટૂ બેક પોતાના બે શો બેહદ અને બેપનાહ રિલીઝ થયા. બંને શોમાં જેનિફરને તેના ફેન્સનો અઢળક પ્રેમ અને સપોર્ટ મળ્યો છે. અહીં જુઓ જેનિફરની આ તસવીર તમને તેના દીવાના બનાવી દેશે....
|
જેનિફરનું કાસ્ટિંગ
એતો નક્કી જ માનવામાં આવી રહ્યું છે કે બેહદ 2માં પણ જેનિફરને કાસ્ટ કરવામાં આવશે.

આર્મી ઑફિસર
જેનિફર જલદી જ વેબ સીરિઝ કોડ એમમાં આર્મી ઑફિસરની ભૂમિકામાં જોવા મળશે.

એક્ટિંગને લઈ
પોતાની સુંદરતાની સાથે ગ્લેમર અને એક્ટિંગને લઈને પણ જેનિફરના ભારે વખાણ થાય છે.

કસૌટીમાં ખાસ
જણાવી દઈએ કે કસૌટી જિંદગીના પહેલા ભાગમાં જેનિફરે સ્નેહા બજાજની ભૂમિકા નિભાવી હતી.

દિલ મિલ ગયેથી
જેનિફર વિંગેટ સૌથી પહેલા દિલ મિલ ગયે ટીવી શોથી ચર્ચામાં આવી હતી.

જુનૂન પ્રેમિકા
જેનિફરે બેહદ અને બેપનાહથી પોતાની એક ખાસ જગ્યા બનાવી લીધી છે. બેહદમાં જેનિફરે જુનૂની પ્રેમિકાની ભૂમિકા નિભાવી હતી. જેને ભારે પસંદ કરવામાં આવી છે.

ગ્લેમરસ અદાને કારણે
પોતાના ગ્લેમરસ અદાના કારણે જેનિફર ઈન્ટરનેટ સેંસેશન બનતી જઈ રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
