જાહ્નવી કપૂરે આ રિવીલિંગ મોનોકિની માટે અધધ આટલા રૂપિયા ચુકવ્યા, કિંમત જાણીને વિતારતા થઈ જશો!
જાહ્નવી કપૂરની દરેક એક્ટિંગ પર તેના ફેન્સ દીવાના થઈ જાય છે. ક્યારેક તે હોટ ડ્રેસમાં આકર્ષક લુક બતાવતી જોવા મળે છે તો ક્યારેક તેના કિલર લુક ફેન્સને દિવાના કરી દે છે.
નવી દિલ્હી : જાહ્નવી કપૂરની દરેક એક્ટિંગ પર તેના ફેન્સ દીવાના થઈ જાય છે. ક્યારેક તે હોટ ડ્રેસમાં આકર્ષક લુક બતાવતી જોવા મળે છે તો ક્યારેક તેના કિલર લુક ફેન્સને દિવાના કરી દે છે. તાજેતરમાં અભિનેત્રીએ આવો જ મોનોકોની ડ્રેસ પહેર્યો હતો, જેની કિંમત જાણીને તમારું માથું ફરી જશે.

પૂલના કિનારે ચિલ કરતી જોવા મળી
જાહ્નવી કપૂર તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ગુલાબી રંગની મોનોકિની પહેરીને પૂલ કિનારે ચિલ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ લાઇટ મેક-અપ સાથે ગોલ્ડન કલરના રાઉન્ડ શેપમાં ઇયરિંગ્સ પહેરી હતી. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી. જાહ્નવીએ આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ ઠંડીમાં પણ ઈન્ટરનેટનો પારો વધી ગયો હતો. આ સાથે અભિનેત્રીના આ શોર્ટ ડ્રેસની કિંમત પણ ચર્ચામાં આવી હતી.

19 હજાર રૂપિયા ખર્ચ્યા
શું તમે જાણો છો કે જ્હાન્વી કપૂરે આ શોર્ટ મોનોકોની ડ્રેસ માટે 19 હજાર રૂપિયા ખર્ચ્યા છે. ઓનલાઈન શોપિંગ વેબસાઈટ પર આ મોનોકોનીની કિંમત $265 છે, જે ભારતીય કિંમત પ્રમાણે તમને 19,721 રૂપિયામાં મળશે.
પારદર્શક ટોપે હેડલાઇન્સ બનાવી
આ તસવીરો સિવાય જાહ્નવી કપૂર પણ કેટલીક તસવીરોમાં ટ્રાન્સપરન્ટ ટોપ પહેરેલી જોવા મળી હતી. તસવીરમાં જ્હાન્વી પાતળા પારદર્શક ક્રોપ ટોપ પહેરેલી જોવા મળી હતી. જેમાં તેની યલો બ્રા સ્પષ્ટ દેખાતી હતી.આ પારદર્શક ટોપ સાથે અભિનેત્રીએ ડેનિમ શોર્ટ્સ પહેર્યુ હતુ, આ સિવાય હળવો મેકઅપ અને વાળ ખુલ્લા હતા. જેમાં તેનો લુક ખૂબ જ સુંદર લાગતી હતી. આ તસવીર શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- 'સેલ્ફ કેર વીકએન્ડ.' આ કેપ્શનથી સ્પષ્ટ છે કે જ્હાન્વીએ આ વીકએન્ડમાં પોતાની ત્વચાની સંભાળ રાખવા માટે કંઈક ખાસ પ્રયાસ કર્યો હતો, જેનો પુરાવો આ કેપ્શન છે.

કોવિડ રિપોર્ટ થોડા દિવસ પહેલા નેગેટિવ આવ્યો હતો
જ્હાન્વી કપૂર તાજેતરમાં કોવિડથી સંક્રમિત થઈ હતી. અભિનેત્રીએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરીને આ જાણકારી આપી હતી. જો કે હવે તે કોવિડ ફ્રી થઈ ગઈ છે, ત્યારબાદ તે તેની બહેન સાથે પાર્ટી કરવા પણ નીકળી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
