જ્હાન્વી કપૂરે માલદીવ્સના બીચ પરથી ફ્લૉન્ટ કર્યુ હૉટ ફિગર, બ્રાલેટ ટૉપ અને સ્કર્ટમાં વરસાવી રહી છે કહેર
જ્હાન્વી કપૂરે માલદીવ્સના બીચ પરથી હૉટ ફોટા શેર કર્યા છે. જે હાલમાં સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે.
Janhvi Kapoor hot photos: જ્હાન્વી કપૂર હાલમાં માલદીવ્સમાં વેકેશન માણી રહી છે અને ત્યાંથી પોતાના ફેન્સ માટે સતત ફોટા શેર કરી રહી છે. રવિવારે પણ જ્હાન્વીએ પોતાના અમુક લેટેસ્ટ ફોટા શેર કર્યા જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. હાલમાં તેના આ ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ ગયા છે. જ્હાન્વી કપૂરના સુંદરતાના લાખો દીવાના છે. તે પોતાના લેટેસ્ટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. હાલમાં આ ફોટામાં તે સમુદ્ર કિનારે જોવા મળી રહી છે. આ પહેલા પણ તેણે બિકિનીમાં પોતાના ફોટા શેર કરીને તહેલકો મચાવ્યો હતો.

લાગી રહી છે ગ્લેમરસ
આ તસવીરોમાં જ્હાન્વી કપૂર બ્લુ બ્રાલેટ ટૉપ અને ડેનિમ મિની સ્કર્ટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરમાં જ્હાન્વી કપૂર હાથમાં નાળિયેર પાણી પકડી રહી છે.

આપ્યા જબરદસ્ત પોઝ
જ્હાન્વી કપૂર બીજી તસવીરમાં બીચ પર ઊભી રહીને વાળને ઠીક કરતી વખતે પોઝ આપતી જોવા મળે છે. તેની પાછળ દરિયાનુ ખૂબ જ અદભૂત દૃશ્ય જોવા મળે છે.

જ્હાન્વી લાગી રહી છે સ્ટાઈલિશ
આ તસવીરોમાં જ્હાન્વી કપૂર ખૂબ જ ગ્લેમરસ અને સ્ટાઇલિશ લાગી રહી છે. એવુ લાગે છે કે બૉલીવુડની દરેક અભિનેત્રીની ચમક તેની સુંદરતા સામે ઝાંખી પડી ગઈ છે.

બિકિનીમાં વરસાવ્યો કહેર
જ્હાન્વી કપૂરે તાજેતરમાં મલ્ટી કલર ફ્લોરલ બિકીનીમાં તેની તસવીરો શેર કરી હતી. તેની આ તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
