Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Video : અલ્ટ્રા બોલ્ડ ડ્રેસમાં ઈવેન્ટમાં પહોંચી જ્હાન્વી કપૂર, હોટ લુક સોશિયલ મીડિયા પર છવાયો

અભિનેત્રી જ્હાન્વી કપૂર તેના હોટ ફિગર અને બોલ્ડ ફેશનથી તેના ફેન્સની ઘડકન વધારતી રહે છે. હાલમાં જ જ્હાન્વી કપૂર અલ્ટ્રા બોલ્ડ અવતારમાં એક ઈવેન્ટમાં પહોંચી હતી. હવે અહીંથી તેનો હોટ અવતાર સોશિયલ મીડિયા પર છવાયો છે.

જ્હાન્વી કપૂર આ ઈવેન્ટમાં એટલા હોટ એન્ડ બોલ્ડ અવતારમાં પહોંચી હતી કે એક તરફ તેના ફેન્સ તેની બોલ્ડનેસના દિવાના બની રહ્યા છે તો બીજી તરફ કેટલાક લોકો તેના હોટ ડ્રેસ માટે ટ્રોલ કરી રહ્યા છે.

jhanvi kapoor hot

હવે આ ઈવેન્ટમાંથી જ્હાન્વી કપૂરની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. અહીં જ્હાન્વી કપૂરે પોતાની સ્ટાઈલથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

અહીં જ્હાન્વી કપૂરે સિલ્વર શિમરી થાઈ હાઈ સ્લિટ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ એટલો હોટ એન્ડ લાગતો હતો કે તેના ફિગરના કર્વ્સ પણ જોઈ શકાતા હતા. જ્હાન્વીનો આ લુક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

જ્હાન્વી કપૂરના આ હોટ લુકમાં ફોટો સામે આવતા જ સોશિયલ મીડિયા પર છવાઈ રહ્યા છે. જ્હાન્વીની બોલ્ડનેસ પર તમામ ફેન્સની નજર અટકી ગઈ છે.

જ્હાન્વીની હોટનેસથી કેટલાક લોકોને મરચા લાગ્યા છે અને તે સતત ટ્રોલ કરી રહ્યા છે. જો કે જ્હાન્વી કપૂર તેના ડ્રેસિંગ સેન્સ માટે અવારનવાર ટ્રોલ થાય છે. તેણી ટ્રોલ્સને નજરઅંદાજ કરે છે અને નવા ડ્રેસમાં જોવા મળે છે.

જ્હાન્વી કપૂરના કરિયર વિશે વાત કરીએ તો તેણે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ધડકથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણીએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
હવે જ્હાન્વી કપૂર દેવરા ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે જુનિયર એનટીઆર સાથે સ્ક્રીન શેર કરશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મ બે ભાગમાં રિલીઝ થઈ રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X