Alert : આ જગ્ગા જાસૂસ રણબીર-કૅટરીના હોઈ જ ન શકે!
મુંબઈ, 21 ડિસેમ્બર : રણબીર કપૂર અને કૅટરીના કૈફ સ્ટારર જગ્ગા જાસૂસનો ફર્સ્ટ લુક રિલીઝ કરી દેવાયો છે. તેને જોઈને દર્શકો માત્ર નિરાશ જ થશે. આપને ફર્સ્ટ લુક જોઈ નથી કોઈ ઉત્સુકતા જાગવાની કે નથી આ લુકમાં કોઈ વાવ ફૅક્ટર છે. ફિલ્મ અંગે કેટલીક વાતો તો કૅટે ના-ના કહેતા લીક કરી જ દીધી છે.
First look revealed: Ranbir Kapoor, Katrina Kaif's geeky avatar in Jagga Jasoos, http://t.co/KzEyrkkpdM #ITShowbiz pic.twitter.com/Tnm4SrF7qL
— India Today Showbiz (@Showbiz_IT) December 20, 2014 હવે આ લુકને જોઈને પણ આપને અજબ પ્રેમ કી ગઝબ કહાનીના રણબીર-કૅટ યાદ આવનાર છે. અજબ પ્રેમ કી ગઝબ કહાનીમાં પણ રણબીર-કૅટ કંઇક આવી જ બાલિશ શરારતો કરતા નજરે પડ્યા હતાં, પરંતુ પછી એવુ લાગ્યું કે અનુરાગ બાસુ જેવા મોટા કદના દિગ્દર્શક આવી ભૂલ કેમ કરી શકે? અને અમારી શંકા સાચી નિકળી.

હકીકતમાં આ રણબીર કપૂર અને કૅટરીના કૈફનું ફૅન મેડ પોસ્ટર છે કે જેને કેટલાક મીડિયાવાળાઓએ વાયરલ કરી નાંખ્યું. અનેક લોકોએ તો આ પોસ્ટરના મન મૂકીને વખાણ કરી નાંખ્યા. તેમના માટે એક એડવાઇસ છે મફતમાં... રાખી લ્યો... લોકો મૂરખ નથી જનાબ!

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
