HOT: જેકલિન ફર્નાન્ડિઝની ટોપલેસ તસવીરો થઇ વાયરલ
પોતાના લેટેસ્ટ ફોટોશૂટમાં જેકલિન ફર્નાન્ડિસે ટોપલેસ પોઝ આપ્યો છે, તેની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે.
બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ પોતાની બોલ્ડ તસવીરોને કારણે આજ-કાલ ખૂબ ચર્ચામાં છે. શનિવારે બપોરે જેકલિને પોતાના લેટેસ્ટ ફોટોશૂટની અતંયત બોલ્ડ તસવીરો પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી અને આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. જેકલિનની ઇમેજ આમ તો બોલિવૂડમાં બબલી ગર્લ તરીકેની છે, પરંતુ આ ફોટોશૂટ માટે તેણે ટેપલોસ પોઝ આપ્યો છે.

જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિને એક લીડિંગ મેગેઝિન માટે આ ફોટોશૂટ કરાવ્યું છે. આ લેટેસ્ટ ફોટોશૂટની બે ટોપલેસ તસવીરો તેણે શેર કરી અને તે ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે. નોંધનીય છે કે, જેકલિન જલ્દી જ ડેવિડ ધવનની ફિલ્મ 'જુડવા 2'માં જોવા મળનાર છે, જેમાં તેની સાથે વરુણ ધવન અને તાપસી પન્નુ પણ છે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

સિદ્ધાર્થ સાથેની ફિલ્મ
આ સિવાય તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની ફિલ્મને કારણે પણ ચર્ચામાં છે. તેની સિદ્ધાર્થ સાથેની ફિલ્મ 'અ જેન્ટલમેન' 25 ઓગસ્ટ, 2017ના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે અને આમ છતાં જેકલિન અને સિદ્ધાર્થ અવાર-નવાર મળતા હોવાની ખબરો ઉડી રહી છે. જો કે, આ ખબરો ફિલ્મની પબ્લિસીટિ માટે હોય એવી પૂરી શક્યતા છે.

વિવાદોમાં જેકલિન
છેલ્લા થોડા સમયથી જેકલિનનું નામ અવારનવાર સમાચારોમાં જોવા મળે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની ક્લોઝનેસને કારણે સિદ્ધાર્થ અને અને આલિયા વચ્ચે ઝગડો થયો હોવાની ખબર થોડા સમય પહેલા જ ઉડી હતી. ત્યાર બાદ તાપસી પન્નુ અને જેકલિન વચ્ચે 'જુડવા 2'ના સેટ પર કોલ્ડ વોર ચાલતી હોવાના પણ સમાચાર સાંભળવા મળ્યા હતા.

સોશિયલ મીડિયા
બોલિવૂડમાં જેકલિને 'હાઉસફુલ 2', 'હાઉસફુલ 3', 'કિક' વગેરે જેવી મોટી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેણે કોઇ ખાસ નોંધપાત્ર પર્ફોમન્સ નથી આપ્યા. આમ છતાં, તે બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેના અનેક ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર જેકલિનના 13.8 મિલિયન ફોલોઅર્સ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
