Pics/Trailer : સન્નીની કામુક અદાઓથી ભરપૂર જૅકપૉટ
મુંબઈ, 30 ઑક્ટોબર : સન્ની લિયોનની લીડ રોલ ધરાવતી પ્રથમ બૉલીવુડ ફિલ્મ જૅકપૉટનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે. તે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત છે કે જેઓ એમ વિચારતી હતી કે સન્ની લિયોન સતી-સાવિત્રી તરીકે દેખાનાર છે, કારણ કે છેલ્લા ઘણા દિવસથી એમ જ કહેવાતુ હતું કે ફિલ્મમાં સન્ની લિયોન પોર્ન અવતાર નહીં, પણ સ્વચ્છ રૂપ ધારણ કર્યો છે, પરંતુ ફિલ્મોનો પ્રોમો જોઈ તમામ વાતો ખોટી સાબિત થઈ ગઈ, કારણ કે જૅકપૉટના પ્રથમ ટ્રેલરમાં જ સન્ની લિયોન હદ બહાર કામુક નજરે પડે છે.
કાળા રંગના સેક્સી ડ્રેસમાં સન્ની લિયોન કોઇક કયામત કરતા ઓછા નથી લાગતાં. સન્ની લિયોન, ડેનિયલ વેબર, નસીરુદ્દીન શાહ અને સચિન જોશીના અભિનયથી સજ્જ જૅકપૉટ ફિલ્મના પ્રથમ ટ્રેલરમાં સન્ની લિયોન સિવાય કંઈ નથી. ફિલ્મ 13મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે.
નોંધનીય છે કે જૅકપૉટના દિગ્દર્શક કૈઝાદ ગુસ્તાદે જાહેરાત કરી છે કે ફિલ્મ જૅકપૉટ સન્નીની ઇમેજ સમ્પૂર્ણ રીતે બદલી નાંખશે. આ ફિલ્મ સન્ની લિયોન માટે નહીં, પણ મારા કૅરિયર માટે પણ ઘણી મહત્વની સાબિત થશે. હવે તે તો 13મી ડિસેમ્બરે જ ખબર પડશે કે સન્ની હૉટ બ્યુટી વિથ બ્રેન છે અને તેઓ બહેતરન અભિનેત્રી પણ છે.
હાલ તો જુઓ જૅકપૉટ ફિલ્મની તસવીરો અને માણો ટ્રેલર :

બોલ્ડ છે સન્ની
સન્ની લિયોન એમ તો શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં આયટમ સૉંગ કરી બૉલીવુડમાં કૅરિયર શરૂ કરી ચુક્યાં છે, પરંતુ તેઓની પ્રથમ લીડ રોલ ધરાવતી ફિલ્મ જૅકપૉટ છે અને તેમાં તેઓ ખૂબ જ બોલ્ડ દેખાઈ રહ્યાં છે.

સતી-સાવિત્રીનો ભ્રમ ભાંગ્યો
લોકોને લાગતુ હતું કે સન્ની લિયોન જે રીતે ન્યુડ અને બિકિની સીન અંગે વાંધો ઉઠાવે છે, તેથી જૅકપૉટમાં તેઓ સતી-સાવિત્રી તરીકે દેખાશે, પરંતુ ટ્રેલર જોયા બાદ લોકોનો ભ્રમ ભાંગી ગયો છે.

સચિન સાથે ઇંટીમેટ
જૅકપૉટમાં સન્ની લિયોન સચિન જોશી સાથે ઇંટીમેટ થયાં છે. જોકે સચિને એક વાતચીતમાં જણાવ્યું હતું - અમે બોલ્ડ સીક્વંસનું શૂટિંગ કરી લીધું છે અને અમે તેને ઑડિયંસ સમક્ષ રજૂ કરીશું. મને તે સીન્સ અંગે વધુ કંઈ કહેવાની છૂટ નથી, પણ મને ખાત્રી છે કે તે સીન્સમાં વલ્ગરિટી નથી જણાતી.

કૈઝાદે કર્યા વખાણ
સન્ની લિયોન અંગે ગુસ્તાદે જણાવ્યું - સન્ની ખૂબ જ એજી અને શાર્પ દેખાય છે. તેઓ સોફિસ્ટિકેટેડ મહિલા તરીકે અભિનય કરી રહ્યાં છે. તેમણે સ્વીકાર્યું કે ફિલ્મમાં સન્ની લિયોન અને સચિન જોશી વચ્ચે બોલ્ડ સીન્સ છે.

નસીરનો ડિફરંટ લુક
જૅકપૉટ ફિલ્મમાં નસીરુદ્દીન શાહ કંઇક આવા ડિફરંટ લુકમાં નજરે પડશે. ફિલ્મનું ટ્રેલર જોવા વધુ એક ડગલું આગળ વધો.

કૅફના પગલે સન્ની
જૅકપૉટનું ટ્રેલર જોયા બાદ એમ પણ લાગ્યું કે સન્ની લિયોન કૅટરીના કૈફના પગલે ચાલી રહ્યાં છે. ફિલ્મનું ટ્રેલર જોવા આગળ ચાલો.
જૅકપૉટનું ટ્રેલર
જૅકપૉટ ફિલ્મ આગામી 13મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. માણો ફિલ્મનું ટ્રેલર. (વધુ તસવીરો જોવા ક્લિક કરો)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
