ટાઈગર શ્રોફ સાથે દિશા પટાનીના લગ્ન ક્યારે થશે, જેકી શ્રોફે કર્યો ખુલાસો
ટાઈગર શ્રોફ સાથે દિશા પટાનીના લગ્ન ક્યારે થશે, જેકીનો ખુલાસો
ટાઈગર શ્રોફ અને દિશા પટાનીને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે અને હંમેશા બંને સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે આ બંનેને લઈ પિતા અને દમદાર એક્ટર જેકી શ્રોફે એક મોટો ખુલાસો કર્યો છે. એક ઈન્ટર્વ્યૂ દરમિયાન તેમણે ટાઈગર અને દિશાને લઈ કહ્યું કે બની શકે કે બંને લગ્ન કરીલે. જગ્ગૂ દાદાનું કહેવું હતું કે 25 વર્ષની ઉંમર બાદ ટાઈગરને પોતાની પહેલી સહેલી મળી ગઈ હતી અને બંનેમાં ગજબનું ઝુનૂન છે.

જેકી શ્રોફે કર્યો ખુલાસો
દિશા પટાની આર્મી પરિવારથી સંબંધ ધરાવે છે માટે અનુશાસિત છે. તેથી બંનેના વિચાર એક જેવા જ છે. લગ્ન પર જૈકી બોલ્યા કે કોણ જાણે કે બંને લગ્ન કરી લેશે કે જિંદગીભર આવી રીતે દોસ્ત બનીને જ રહેશે.

ગમે ત્યારે કરી શકે લગ્ન
જો કે ઈશારા-ઈશારામાં જેકી શ્રોફે આ વાત જણાવી દીધી કે બંને વચ્ચેનો સંબંધ ગાઢ છે અને બને એકબીજાની બહુ નજીક છે. થોડા સમય પહેલાની જ જો વાત કરીએ તો બંને વચ્ચે અણબનના અહેવાલ આવ્યા હતા પણ બાદમાં બધું ઠીક થઈ ગયું છે.

વચ્ચે થયો હતો ઝઘડો
બૉલીવુડમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને ગયા વર્ષે પણ કેટલાય સેલેબ્સે લગ્ન કર્યાં હતાં. હવે ટાઈગર અને દિશા પટની ક્યારે લગ્ન કરે છે તે તો સમય જ બતાવશે. હાલ ટાઈગર ફિલ્મ સ્ટૂડેન્ટ ઑફ ધી યર 2 અને દિશા પટાની સલમાન ખાન સાથે ફિલ્મ ભારતને લઈ ચર્ચામાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
