VIDEO/PICS : ‘ઇસે કહતે હૈં હિપહૉપ...’માં પોતાની દાસ્તાન સંભાળવે છે હની!
મુંબઈ, 23 જૂન : યુવાન દિલોની ધડકન જાણીતા રૅપર અને મ્યુઝિક કમ્પોઝર યો યો હની સિંહ ફરી એક વાર પોતાના ફૅન્સ વચ્ચે કંઇક અલગ કરતા નજરે પડી રહ્યાં છે. તેઓ આ વખતે હિપહૉપ કરતા દેખાઈ રહ્યાં છે. જે ગીત ઉપર હની સિંહ હિપહૉપ કરતા નજરે પડે છે, તેના બોલ છે ‘ઇસે કહતે હૈં હિપહૉપ...'
હની સિંહનું આ ગીત તેમના ફૅન્સને પણ બહુ ગમી રહ્યું છે અને એટલે જ તો યૂટ્યુબ ઉપર અત્યાર સુધી તેને 5 લાખ 79 હજાર જેટલી હિટ્સ મળી ચુકી છે. આ ગીત જોવાની લોકોમાં જાણે રેસ જામી પડી છે. ગીતના બોલ મુજબ હની સિંહ ગીતમાં હિપહૉપ કરતા નજરે પડી રહ્યાં છે. જોકે સાંભળનારાઓનું કહેવું છે કે હની સિંહનું આ નવુ ગીત બહુ એનર્જેટિક છે કે જેને સાંભળતા જ હની સાથે પુનઃ આપને મહોબ્બત થઈ જશે.
મળત માહિતી મુજબ હની સિંહ આજકાલ ફૅમિના મિસ ઇન્ડિયા 2014 કોયલ રાણા માટે એક ગીત લખશે અને તેનું રેકૉર્ડિંગ કરશે. બ્લ્યુ આઇઝ ગીતના ગાયક હની સિંહને કોયલ રાણા સાથે એક સંગીત વીડિયોનું શૂટિંગ કરવા માટે લેવામાં આવ્યાં છે. હનીએ જણાવ્યું - આ એ વાયદો છે કે જે મેં પોતાની હાલની પશ્ચિમ-યાત્રાથી પહેલા કર્યો હતો. હું મિસ ઇન્ડિયા સૌંદર્ય પ્રતિયોગિતામાં એક જજ હતો અને હવે વિજેતની પસંદગી થયાબાદ હું તેની સાથે એક ગીત અને સંગીત વીડિયો કરી રહ્યો છું. મિસ ઇન્ડિયા માટે હની સિંહનું ગીત હાલના સમયમાં તેમનું એકમાત્ર મૂળ ગીત હશે.
ચાલો હાલ તો માણીએ તસવીરી ઝલક સાથે ‘ઇસે કહતે હૈં હિપહૉપ...' ગીતનો વીડિયો :

હની સિંહના ગીત ‘ઇસે કહતે હૈં’ની તસવીરી ઝલક
હની સિંહના ગીત ‘ઇસે કહતે હૈં'ની તસવીરી ઝલક

માણો હની સિંહના ગીત ‘ઇસે કહતે હૈં’નો વીડિયો
માણો હની સિંહના ગીત ‘ઇસે કહતે હૈં'નો વીડિયો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications