વેલેન્ટાઈ ડે પર સુરભિ ચંદનાએ કરી બધી હદો પાર, ફેન્સે કહ્યું ક્વીન સૌથી હૉટ
વેલેન્ટાઈ ડે પર સુરભિ ચંદવેલેન્ટાઈ ડે પર સુરભિ ચંદનાએ કરી બધી હદો પારનાએ કરી બધી હદો પાર
ઈશ્કબાઝની અનિકા હાલના દિવસોમાં પોતાનો કોઈ નવો ટીવી શો લઈને નથી આપી રહી બલકે સેક્સી તસવીરોને કારણે તે ચર્ચાનો વિષય બની છે. અનિકા એટલે કે સુરભિ ચંદના ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર કેટલીય તસવીો શેર કરતી રહે છે. જ્યારે વેલેન્ટાઈન ડેનો મોકો હોય તો ભલા સુરભિ પાછળ કઈ રીતે રહી જાય? સુરભિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પહેલીવાર આટલી સેક્સી તસવીર પોસ્ટ કરી છે. તમે સુરભિની આવી તસવીર પહેલા ક્યારેય નહિ જોઈ હોય. સુરક્ષિ આ તસવીરોમાં સૌથી હૉટ લાગી રહી છે. ફેન્સ આ જોઈ કમેન્ટ કરવાથી પણ પાછળ નથી હટી રહ્યા.

ફેન્સે કહી હૉટ
એક ફેને તો લખ્યું કે તમે સૌથી હૉટ છો. હંમેશાની જેમ આજે પણ અમારી ક્વીન અફલાતૂન દેખાઈ રહી છે. એવું કહેવામાં કંઈ વાંધો નથી કે અનિકાને ઈશ્કબાઝથી દૂર થતાં ત્રણ મહિનાનો સમય થઈ ચૂક્યો છે.
|
ફેન્સના દિલના ધબકારા વધાર્યા
એક બાજુ ફેન્સ તેમની ટીવી પર ફવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે બીજી બાજુ સોશિયલ મીડિયા પર સુરભિ પોતાની આવી તસવીરો શેર કરી ફેન્સના દિલના ધબકારા વધારી રહી છે. અહીં જુઓ હજુ હૉટ તસવીરો...

ખાનને પ્રેમ
ઈશ્કબાઝ ટીવી સીરિયલથી ઘરે-ઘરે મશહૂ થયેલ ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદનાને ખાનથી બહુ પ્રેમ છે.

હૉટ લુકને પગલે
ઈશ્કબાઝ ફેમ સુરભિ ચંદના પોતાનો સેક્સી અને હૉટ લુકને પગલે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાઈ રહે છે.

ચુલબુલી એક્ટ્રેસમાંથી એક
સુરભિ ટીવીની ચુલબુલી એક્ટ્રેસમાંથી એક છે. તમે પણ આ વાતથી ઈનકાર નહિ કરી શકો.

કેટલાય સેક્સી ફોટા
સુરભિ ચંદનાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીય સેક્સી તસવીરો શેર કરી છે જેને તેના ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે.

ખિડકીતોડ ડાયલોક
ખિડકીતોડ ડાયલોગ આપના સુરભિ ચંદના રિયલ લાઇફમાં પણ પોતાની સેક્સી ઈમેજના કારણે ભારે લોકપ્રિય છે.

ફોટોશૂટ
સુરભિએ હાલમાં જ પોતાના કેટલાય ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કી છે. જે આગની જેમ વાયરલ થઈ રહી છે.

ક્યારે થાય છે વાપસી
ફેન્સ હજુ પણ સુરભિની વાપસીનો ઈંતેજાર કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે સુરભિની ટીવી પર વાપસી ક્યારે થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
