Ishan Kishan Girlfriend Photos : દુલીપ ટ્રોફી વચ્ચે સોશિયલ મીડિયા પર છવાઈ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટો
Ishan Kishan Girlfriend Photos : દુલીપ ટ્રોફીમાં ઈશાન કિશનનું બેટ જોરદાર રીતે બોલી રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ટીમમાંથી બહાર રહેલા ઈશાન કિશને શાનદાર સદી ફટકારી છે.
ટુર્નામેન્ટનો બીજો રાઉન્ડ 12 સપ્ટેમ્બરે ઇન્ડિયા C અને ઇન્ડિયા D વચ્ચેની મેચ સાથે શરૂ થયો છે. શરૂઆતમાં કિશન ટીમમાં નહોતો, પરંતુ બાદમાં તેને ઈન્ડિયા સીની પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરાતા તેને તેનો પુરો ફાયદો ઉઠાવ્યો અને ટૂર્નામેન્ટમાં પોતાની પ્રથમ સદી ફટકારી.

આ પહેલા ઈશાન કિશને દુલીપ ટ્રોફીમાં ક્યારેય સદી ફટકારી નહોતી. તે માત્ર એક જ અડધી સદી ફટકારી શક્યો હતો. ટુર્નામેન્ટમાં તેના તાજેતરના સ્કોર 103*, 50, 39, 30, 18, 12 અને સતત ચાર શૂન્ય હતા. કિશન માટે આ પ્રદર્શન મહત્વપૂર્ણ છે કારણ કે તેનો હેતુ ભારતીય ટીમમાં પોતાનું સ્થાન પાછું મેળવવાનો છે.
જણાલી દઈએ કે, ઈશાન કિશન છેલ્લા કેટલાક સમયથી અદિતિ હુંડિયા સાથે રિલેશનશિપમાં છે. જો કે તેણે આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
અદિતિ હુંડિયાએ વર્ષ 2017માં મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લઈને ફાઈનલમાં પહોંચીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, ઈન્સ્ટાગ્રામ પર તેના લાખો ફોલોઅર્સ છે અને ઘણીવાર તેની પોસ્ટ્સથી હેડલાઈન્સ બનાવે છે.
અદિતિ હુંડિયાની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. તાજેતરમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ સુંદર તસવીરો શેર કરી છે. જેના પર ચાહકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બીજી તરફ ઈશાને દુલીપ ટ્રોફીમાં ઈન્ડિયા B વિરુદ્ધ સદી ફટકારીને સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. આ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સામેની ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમમાં તેની વાપસીની ચર્ચાએ જોર પકડ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
