‘રાખીવાળી’ : Trasnparent સન્ની લિયોનને જોઈ મીકા ‘બેકાબૂ’, ખુલ્લેઆમ માંગી કિસ..!
મુંબઈ, 10 સપ્ટેમ્બર : ગાયક મીકા સિંહે થોડાક સમય અગાઉ એક ઇવેંટમાં રાખી સાવંતને કિસ કરી વિવાદ સર્જ્યો હતો અને લાગે છે કે મીકાએ પોતાનો બીજો ટારગેટ હૉટ એન્ડ સિઝલિંગ સન્ની લિયોનને બનાવી છે.
મીકા સિંહ આગામી ફિલ્મ બલવિંદર સિંહ ફૅમસ હો ગયામાં સન્ની લિયોન સાથે સ્ક્રીન શૅર કરતા દેખાવના છે અને મીકાએ આ ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ ઇવેંટમાં મીકાએ સન્ની સાથે થોડીક છુટછાટ લેવાની કોશિશ કરી. જોકે સન્ની અહીં પતિ ડૅનિયલ વેબર સાથે આવ્યા હતાં, પરંતુ ડૅનિયલની હાજરી પણ મીકાને સન્ની લિયોન સાથે છુટછાટ લેતા રોકી ન શકી.
બલવિંદર સિંહ ફૅમસ હો ગયા ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ ઇવેંટની તસવીરો સ્પષ્ટ કહે છે કે મીકા સિંહ સન્ની લિયોનને પોતાના ગાલે કિસ કરવા માટે કહી રહ્યાં છે. જોકે સન્નીએ ચાલાકી વાપરી મીકાને માત્ર એક જ કિસ આપી. આ બનાવ ઉપરથી આપણ અનુમાન કરી શકીએ કે મીકાને મ્યુઝિક લૉન્ચિંગમાં ઓછો, પણ સન્નીને કિસ કરવામાં વધુ રસ હતો.
ચાલો તમને પણ બતાવીએ મીકાની બદમાશીની બોલતી તસવીરો :

પ્લીઝ કિસ મી
મીકા સિંહ સન્ની લિયોનને પોતાના ગાલે કિસ કરવા કહી રહ્યા છે.

સન્નીએ કિસ આપી
સન્ની લિયોને મીકાને કિસ આપી પણ દીધી.

મીકાનો વાત કરવાનો અંદાજ
મીકા અને સન્ની બલવિંદર સિંહ ફૅમસ હો ગયા ફિલ્મમાં સાથે દેખાવાના છે.

કોઝી થયા મીકા
એવુ લાગતુ હતું કે મીકા સિંહને મ્યુઝિક લૉન્ચિંગમાં ઓછો, પણ સન્ની લિયોન સાથે કોઝી થવામાં વધુ રસ હતો.

એક પોઝ હો જાય
બલવિંદર સિંહ ફૅમસ હો ગયા ફિલ્મના મ્યુઝિક લૉન્ચિંગ દરમિયાન પોઝ આપતાં મીકા સિંહ, સન્ની લિયોન, ડૅનિયલ વેબર તથા શાન.

એક સન્ની-બે હાથ
સન્ની લિયોનની આજુ-બાજુ ચાલતા ડૅનિયલ વેબર અને મીકા સિંહ.

ટ્રાંસપરંટ સન્ની
સન્ની લિયોન બ્લ્યુ ટૉપ અને બ્લૅક સ્કર્ટમાં ગોર્જિયસ લાગતા હતાં. તેમનું ટૉપ ટ્રાંસપરંટ હતું.

પતિ સાથે સન્ની
સન્ની લિયોને પતિ ડૅનિયલ વેબર સાથે પણ પોઝ આપ્યો હતો.

આ પણ વાંચો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
