માં બનવા જઈ રહી છે કિયારા અડવાણી? જાણો શું છે હકિકત?
બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી આ દિવસોમાં તેની આવનારી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મો પ્રમોશનમાં તે કો સ્ટાર કાર્તિક આર્યન સાથે જોવા મળી રહી છે. બીજી તરફ ફિલ્મ પ્રમોશન વચ્ચે કિયારાની પ્રેગનન્સીની ખબરો વાયરલ થઈ રહી છે.
હાલમાં જ કિયારા અડવાણીની એક તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ ફોટો સામે આવ્યા બાદ તેની પ્રેગ્નન્સીને લઈને અટકળો શરૂ થઈ છે.

સોશિયલ મીડિયા પર સતત ચર્ચા થઈ રહી છે કે શું કિયારા અડવાણી પ્રેગનન્ટ છે કે કેમ? હાલમાં જ કાર્તિક આર્યનએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં કિયારાના વધેલા પેટે સોશિયલ મીડિયા પર ચર્ચા છેડી છે.
આ ફોટોમાં કિયારા અડવાણીએ મેચિંગ પેન્ટ અને બ્લેઝરમાં જોવા મળી રહી છે.આ ફોટોમાં તેની સાથે કાર્તિક આર્યન સફેદ ટી-શર્ટ, બ્રાઉન જેકેટ અને બ્લુ જીન્સમાં જોવા મળી રહ્યો છે. ફોટોમાં બંને એકબીજાની આંખોમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં કેટલાક લોકોને લાગી રહ્યુ છે કિયારાનું વધેલુ પેટ બેબી બમ્પ છે.
આ ફોટો સામે આવતા જ ફેન્સ પ્રેગ્નન્સી વિશે કમેન્ટ કરીને અનુમાન લગાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, શું કિયારા પ્રેગ્નન્ટ છે? જ્યારે બીજાએ લખ્યું, કિયારા માત્ર મને જ લાગે છે કે અન્ય કોઈને પણ પ્રેગ્નન્ટ લાગે છે? જો કે આ વિશે તેના તરફથી કોઈ પૃષ્ટિ કરાઈ નથી.
અહીં તમને જણાવી દઈએ કે, કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વર્ષે 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. આ કપલ સતત ચર્ચામાં રહે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
