પ્રેગનન્ટ છે કેટરીના કૈફ? વાયરલ ફોટોને લઈને શરૂ થઈ ચર્ચા

કેટરીના કૈફ પ્રેગનન્ટ હોવાના સમાચાર વહેતા થયા હતા. હવે ફરીથી આ સમાચાર આવવા લાગ્યા છે. જો કે આ બાબતે હજુ કેટરીના કે વિક્કી કૌશલે કોઈ ખુલાસો કર્યો નથી.

બોલિવૂડ અભિનેત્રી કૈટરીના કૈફ અને વિક્કી કૌશલે ગયા વર્ષે લગ્ન કર્યા હતા. હવે કેટરીના કૈફ પ્રગનન્ટ હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. કેટરીના કૈફનો એક ગ્લેમરસ અવતાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તેના આ અવતારને લઈને હવે સોશિયલ મીડિયા પર કેટરીના પ્રેગનન્ટ હોવાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

ketrina kaif

કેટરીના એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઈ

કેટરીના એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઈ

હાલમાં જ કેટરીના કૈફ એક એવોર્ડ ફંક્શનમાં સ્પોટ થઈ હતી. અહીં તે ગ્લેમરસ અવતારમાં પહોંચી હતી. હોટ એન્ડ બોલ્ડ અવતારમાં પહોંચેલી કેટરીનાના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગ્લેમરસ અવતારમાં કેમેરામાં કેદ થઈ

ગ્લેમરસ અવતારમાં કેમેરામાં કેદ થઈ

અહીં કેટરીના કૈફ કેેમેરા સામે પોઝ આપતી જોવા મળી હતી. વન પીસ ડ્રેસમાં કેટરીના કમાલની ખૂબસુરત લાગી રહી હતી. અહીં તેને દિલ ખોલીને કેમેરા સામે પોઝ આપ્યા હતા.

કેટરીના ઘાયલ કરતા અંદાજમાં પહોંચી હતી

કેટરીના ઘાયલ કરતા અંદાજમાં પહોંચી હતી

બોલિવૂડમાં તેની ક્યૂટ અને બોલ્ડનેસ માટે જાણીતી કેટરીના કૈફ આ વખતે ત્યાં હાજર તમામને ઘાયલ કરતી જોવા મળી હતી. તેનો લુક જોઈને કોઈ પણ ઘાયલ થઈ જાય તેવો હતો.

કેટરીનાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

કેટરીનાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

હવે કેટરીનાનો આ અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ એક નવા સમાચાર પણ ફેલાવા લાગ્યા છે. કેટરીનાના ફોટો જોઈને હવે ફેન્સને લાગી રહ્યું છે કે કેટરીના પ્રેગનન્ટ છે. ફેન્સ કેટરીનાને અભિનંદન પણ આપી રહ્યા છે.

ફોટો જોઈને કેટરીના પ્રેગનન્ટ હોવાની અટકળો લાગી રહી છે

ફોટો જોઈને કેટરીના પ્રેગનન્ટ હોવાની અટકળો લાગી રહી છે

જો કે આ પહેલી વખત નથી, આ પહેલા પણ આવા સમાચાર આવી ચુક્યા છે. પહેલા પણ સમાચાર વાયરલ થયા હતા કે કેટરીના કૈફ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે આ બાબતે હજુ કેટરીના અને વિક્કી કૌશલે કોઈ ખુલાસો કર્યો નથી.

ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા

ગયા વર્ષે જ લગ્ન કર્યા હતા

તમને જણાવી દઈએ કે, કેટરીના કૈફ અને વિક્કી કૌશલે ગયા વર્ષે રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યા હતા. બન્ને ઘણી વખત રોમેન્ટિક અંદાજમાં કેમેરામાં કેદ થાય છે. હવે કેટરીના પ્રેગનન્ટ હોવાના સમચાર વાયરલ થઈ રહ્યા છે.

ટાઈગર 3માં જોવા મળશે

ટાઈગર 3માં જોવા મળશે

કેટરીના કૈફના કરિયરની વાત કરિયરની વાત કરીએ તો હાલમાં જ તે ફોન ભુત ફિલ્મમાં નજર આવી હતી. હવે તેને આગામી સમયમાં સલમાન ખાન સાથે ટાઈગર 3માં જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X