આ શું? તસવીર તો એ જ કહે છે કે કરીના કપૂર સગર્ભા છે!
મુંબઈ, 2 સપ્ટેમ્બર : બૉલીવુડ અભિનેત્રી કરીના કપૂર સગર્ભા થયાં છે. સૈફ અલી ખાન સાથે લગ્નને જોકે હજી એક વર્ષ નથી થયો અને વારંવાર તેઓ બાળક અંગે ઇનકાર કરી ચુક્યાં છે, તો પછી આ તસવીર શું કહે છે? તસવીરમાં જોઈને તો એમ જ લાગે છે કે તેઓ સગર્ભા છે.

ના ભાઈ ના... એવું કંઈ નથી. કરીના કપૂરે સગર્ભ મહિલાનો ગેટ-અપ ધારણ કર્યો છે. તેઓ પોતાની આવનાર ફિલ્મ ગોરી તેરે પ્યાર મેંના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મના સેટ ઉપર તેઓ કંઇક જુદા જ અંદાજમાં દેખાયાં કે જેને જોઈ તેમના ફૅન્સમાં હલચલ મચી ગઈ. ફિલ્મના સેટ ઉપર ગુલાબી રંગના સુંદર કપડામાં કરીના કપૂર સગર્ભા નજરે પડી રહ્યા હતાં.
નોંધનીય છે કે જ્યારથી સૈફ અલી ખાન સાથે કરીનાએ લગ્ન કર્યાં છે, ત્યારથી વારંવાર તેમના સગર્ભા હોવા અંગે ચર્ચાઓ થતી રહી છે અને તેમાંય ગોરી તેરે પ્યાર મેં ફિલ્મના સેટ ઉપર કરીના કપૂર આમ સગર્ભાવસ્થામાં દેખાયાં, તો લોકોને કંઈક વધુ જ શંકા પેદા થઈ. સેટ ઉપર પિંક ડ્રેસમાં કરીનાનું પેટ સગર્ભા મહિલાની જેમ બહાર નિકળેલું દેખાતુ ગતું. હકીકતમાં ફિલ્મના એક દૃશ્યમાં દિલ્હીના ટ્રાફિકનું સેટ બનાવાયુ હતું કે જ્યાં કરીનાએ ઇમરાન ખાન સાથે દૃશ્ય ફિલ્માવવાનું હતું. દૃશ્ય દરમિયાન જોવામાં આવ્યું કે કરીના કપૂર સગર્ભા મહિલા સ્વરૂપે બે ટ્રાફિક જવાનોને મદદ માટે પોકારતાં નજરે પડ્યાં. ફિલ્મમાં કરીના કપૂર સગર્ભા મહિલાનો રોલ કરી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
