જુઓ: જીમમાં પરસેવા પાડતી બોલીવૂડ હિરોઇનો
વર્કઆઉટ કરીને બોડી બનાવી એ તો આજકાલ બોલીવૂડમાં ટ્રેન્ડ બની ગયો છે. કોઈ પણ નવો હિરો કે હેરોઈન બોલીવૂડમાં આવતા પહલા ફિટનેસ પર જ પેહલા ધ્યાન આપે છે
બોલીવૂડ હિરોઇનોને હંમેશા રહેવું પડે છે સ્લીમ અને ટ્રીમ. જે માટે આ હિરોઇનો ધણીવાર તો કલાકો સુધી જીમમાં પરસેવા પાડતી જોવા મળે છે.
જુઓ કેવી રીતે પરણિતી ચોપડા, કંગના, કેટરીના કૈફ, દિપીકા પાદુકોણ, સોનલ ચૌહાણ, સોહા અલી ખાન જેવી જાણીતી બોલીવૂડ સેલેબ્રિટી જીમમાં પોતાનો પરસેવો પાડીને વર્કઆઉટ કરે છે.

શ્રિયા સરન
અજય દેવગણની મચ અવેટેડ ફિલ્મ "દ્રશ્યમ"ની લીડ એક્ટ્રેસ શ્રિયા સરન તેલગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રિની એક જાણીતી લીડ એક્ટ્રેસ છે

શ્રિયા સરન
સાઉથમાં શ્રિયા તેના બોલ્ડ અવતાર માટે ખાસ્સી ચર્ચામાં રહી

પરણિતી ચોપડા
પરણિતીએ યોગા અને હેવી વર્કઆઉટ કરીને પોતાના શરીરની તમામ ચરબીની ઉતારી દીધી છે

પરણિતી ચોપડા
હાલમાં જ પરણિતીએ આ માટે તેનું હોટ વર્કઆઉટ કરતો એક ફોટોશૂટ પણ કર્યો

વિમલા રમણ
વિમલા રમણનો કરતો વર્કઆઉટ ફોટો

સોનલ ચૌહાણ
સોનલ ચૌહાણ અઠવાડિયામાં 3 દિવસ વર્કઆઉટ કરે છે.

મદાલા શર્મા
જીમમાં પરસેવામાં પાડતી સાઉથ સેલબ મદાલા શર્માને જુઓ

મંદિરા બેદી
આ સ્લીમ એન્ડ ટ્રીમ મમ્મીને તેના શરીરનો ખ્યાલ રાખવો ખૂબ જ ગમે છે.

સમન્થા
આ સુંદર સાઉથ ઇન્ડિયન હિરોઇને પણ જીમમાં વર્કઆઉટ ગમે છે.

અમલા પોલ
આ સાઉથ હિરોઇન પોતાના સ્લીમ અવતારને જાળવી રાખવા કરે છે ભરપૂર મહેનત

કાજલ અગ્રવાલ
કાજલને વેટ ઉપાડીને વર્કઆઉટ કરવું ખૂબ જ ગમે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
