2022માં છવાયેલી રહી આ હસીનાઓ, એક અભિનેત્રી તો સુપર સ્ટાર બની ગઈ
2022નું વર્લ્ડ ફિલ્મી દુનિયા માટે ખાસ રહ્યું છે. આ વર્ષે ઘણી સફળ ફિલ્મો આવી. આ સિવાય આ વર્ષે ઘણી અભિનેત્રીઓએ તેની અભિનય કુછળતાથી ફેન્સને ઘાયલ કર્યા અને છવાઈ ગઈ.
2022નું વર્લ્ડ ફિલ્મી દુનિયા માટે ખાસ રહ્યું છે. આ વર્ષે ઘણી સફળ ફિલ્મો આવી. આ સિવાય આ વર્ષે ઘણી અભિનેત્રીઓએ તેની અભિનય કુછળતાથી ફેન્સને ઘાયલ કર્યા અને છવાઈ ગઈ. આજે આપણે સાઉથ સિનેમાની 2022માં ચર્ચામાં રહેલી અભિનેત્રીઓની વાત કરવાના છીએ.

રશ્મિકા મંદાના
આ વર્ષે સૌતી વધુ ચર્ચામાં કોઈ અભિનેત્રી રહી હોય તો તે રશ્મિકા મંદાના છે. શ્રીવલ્લીના પાત્રમાં છવાઈ ગયેલી રશ્મિકા મંદાના તેની ખુબસુરતી અને ક્યૂટનેસને લઈને સતત ચર્ચામાં રહી. આ સિવાય વિજય દેરવકોડા સાથે ડેટિગને લઈને પણ તે ચર્ચામાં રહી.

સાઈ પલ્લવી
આ વર્ષ સાઈ પલ્લવી માટે ખાસ રહ્યું. સાઈ પલ્લવીએ તેની દમદાર એક્ટિંગથી હિટ ફિલ્મો આપી. આ સિવાય સાઈ પલ્લવી તેના અભિનયથી તમામની નજર પોતાની તરફ ખેંચવામાં સફળ રહી.

નયનતારા
સાઉથ સિનેમાંથી જાણીતી અભિનેત્રી નયનતારા આ વર્ષે સતત ચર્ચામાં રહી. આ વર્ષે નયનતારાએ લગ્ન કર્યા અને લગ્નના 4 મહિનામાં જ જુડવા બાળકોને જન્મ આપ્યો. આ સિવાય તેની ફિલ્મો પણ ચર્ચામાં રહી.

પૂજા હેગડે
અભિનેત્રી પૂજા હેગડે તેની ફિલ્મોને કારણે સતત ચર્ચામાં રહી. આ સાથે જ એક્ટ્રેસ ઈજાને કારણે ઘણા સમાચાર આવ્યા.

રામ્યા કૃષ્ણન
અભિનેત્રી રામ્યા કૃષ્ણને પણ આ વર્ષે તમામનું ધ્યાન ખેંચ્યું. ફિલ્મ લાઈગરમાં તેના દમદાર પાત્રને કારણે બાહુબલી સ્ટાર ફરીથી ચર્ચામાં આવ્યો અને રહ્યો.

સામંથા રૂથ પ્રભુ
સાઉથની જાણીતી અભિનેત્રી સામંથા આ વર્ષે સતત ચર્ચામાં રહી. નાગા ચૈતન્ય સાથે છુટાછેડાની જાહેરાત બાદ તે ચર્ચામાં આવી. આ સિવાય તે માયોસિટિસ નામની બિમારીથી પીડિત હોવાના પણ સમાચાર આવ્યા. હાલ તે આ બિમારીનો ઈલાજ કરાવી રહી છે.

શ્રીનિધી શેટ્ટી
કેજીએફ સ્ટાર શ્રીનિધી શેટ્ટી પણ આ વર્ષે સતત ચર્ચામાં રહી. કેજીએફ 2 જેવી બ્લોગબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શ્રીનિધી શેટ્ટી સતત ચર્ચામાં રહી.

આશુ રેડ્ડી
અભિનેત્રી આશુ રેડ્ડીના રામ ગોપાલ વર્મા સાથેના ઇન્ટરવ્યુએ બધાનું ધ્યાન ખેંચ્યું. આ ઈન્ટરવ્યુ દરમિયાન રામ ગોપાલ વર્મા એક્ટ્રેસના અંગૂઠાને ચૂસતા જોવા મળ્યા હતા. જે બાદ અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ખરાબ રીતે ટ્રોલ કરાઈ.

હંશિકા મોટવાણી
આ વર્ષ હંશિકા મોટવાણી માટે ખાસ રહ્યું. હંસીકા મોટવાણીએ આ વર્ષે લગ્ન કરીને ફેન્સને ચૌકાવ્યા. તેની લગ્નની તસવીરો સતત સોશિયલ મીડિયા પર છવાયેલી રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
