ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો...
ઇલિયાના ડીક્રુઝ હાલમાં તેના બોયફ્રેન્ડ એન્ડ્રુ કનીબોને સાથે ફિજીમાં વેકેશન માણી રહી છે. ઇલિયાના ડીક્રુઝ એ પોતાના વેકેશનની કેટલીક તસવીરો સોશ્યિલ મીડિયા પર શેર કરી છે. જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
ઇલિયાના ડીક્રુઝ એ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને ને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે. આ ફોટોમાં ઇલિયાના ડીક્રુઝની સુંદરતા સાથે સાથે તેની સ્ટાઇલ અને તેની ફેશન પણ સાફ સાફ દેખાઈ આવે છે.
આ સુંદર અને ચંચળ એક્ટ્રેસ જ્યાં એક બાજુ બોલીવૂડમાં બર્ફી ફિલ્મ દ્વારા પોતાની એક ખાસ અને આગવી ઓળખ ઊભી કરવામાં સફળતા મેળવી છે ત્યાં જ સાઉથ ફિલ્મોમાં પણ આ હિરોઇનના અનેક ચાહનારા છે.
તો જુઓ ઇલિયાના ડીક્રુઝ ના વેકેશનની કેટલીક હોટ અને સુંદર તસવીરો...

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
દરિયાકિનારે ઇલિયાના ડીક્રુઝ ની એક સુંદર તસ્વીર જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
બિકીની બેબ ઇલિયાના ડીક્રુઝ હાલ ફિજીમાં તેના બોયફ્રેન્ડ સાથે સુંદર પળો માણી રહી છ.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાના ડીક્રુઝએ ફિજીના દરિયા કિનારેથી લઈને એન્ડ્રુ કનીબોને કિસ કરતા ફોટો પણ શેર કર્યા છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાના ડીક્રુઝનો જન્મ 1 નવેમ્બર 1987માં મુંબઈમાં થયો હતો. ઇલિયાના ડીક્રુઝ ને બીજી 2 બહેનો અને 1 ભાઈ છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
તેણે તેનું ભણતર ગોવામાં પૂરું કર્યું છે. અને તે હિન્દી, તેલગુ અને અંગ્રેજી સિવાય કોકણી ભાષા પણ સારી રીતે બોલી જાણે છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
બોલીવૂડ અને સાઉથની આ જાણતી હિરોઇન તેના હોટ બિકની પોતાને કૂલ અવતારને ઇલિયાનાએ બતાવ્યો છે

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
હાલમાં ઇલિયાના ડીક્રુઝ ફિજીમાં પોતાની મસ્તીમાં જ મસ્ત છે

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાનાની સુંદરતા લાગતી હતી કંઇક ખાસ.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ફિજીના મદમસ્ત દરિયા કિનારાની કેટલીક ખાસ તસવીરો પણ શેર કરી છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ફિજીનું આવું સુંદર આકર્ષણ જોઈને એકવાર તો ત્યાં ફરવા જવાનું મન થઈ જ જાય.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાના ડીક્રુઝની સ્ટાઇલ જ તેનું આકર્ષણનું કેન્દ્રં છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાના ડીક્રુઝની આ માસૂમ મુસ્કાન જ કોઈનું પણ મન મોહી લેવા માટે કાફી છે.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
ઇલિયાનાએ તેલગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રી દ્વારા પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત કરી તેની પહેલી ફિલ્મ હતી દેવદાસુ જે વર્ષ 2006માં આવી હતી.

ઇલિયાના ડીક્રુઝની તેના બોયફ્રેન્ડ સાથે વેકેશનની હોટ તસવીરો
જો કે ઇલિયાનાના કેરિયરને ખરી સફળતા ત્યારે મળી જ્યારે તેની બીજી ફિલ્મ પોકરી દ્વારા સુપર ડૂપર હીટ રહી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications