IIFA Awards : સિતારાઓ પર છવાયો ‘સેલ્ફી’ ફીવર!
ટૅમ્પા બે (ફ્લોરિડા), 28 એપ્રિલ : બૉલીવુડના સૌથી ખર્ચાળ ફિલ્મોત્સવ ઇંટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ઍકેડેમી (આઇફા) વીકેન્ડ તથા ઍવૉર્ડ્સ 2014ની ટેક્નિકલ શ્રેણીઓના ગ્રીન કાર્પેટ પર ફિલ્મી હસ્તીઓ તથા ફૅન્સ પર સેલ્ફીનો જાદૂ માથે ચઢી પોકાર્યો. સેલ્ફી એટલે પોતાની તસવીર પોતે ખેંચવી. અહીં સિતારોથી ભરપૂર આઇફા સમારંભમાં ફિલ્મ કલાકારો અને ફિલ્મકારો માત્ર સજેલા-ધજેલા જ નહીં, પણ પોતાના ફૅન્સ સાથે સેલ્ફી પડાવવા માટે પણ તત્પર દેખાયાં.
બૉલીવુડ અભિનેતા વિવેક ઓબેરૉય પણ આ વાતથી સંમત થયાં - અહીં અથાહ ઉર્જા છે અને ફૅન્સ દ્વારા અમારી ઉપર વરસાવવામાં આવતો પ્રેમ જોઉ... અમે બીજું શું માંગી શકીએ? શુદ્ધ દેસી રોમાંસ ફૅમ વાણી કપૂરે જણાવ્યું - અહીં હોવું બહુ સુખદ છે. હું ખુશ છું. આ તમામ ફૅન્સ મારો દિવસ સુખદ બનાવી રહ્યાં છે. બિપાશા બાસુએ જણાવ્યું - એક ફિલ્મ બહુ મહેનતથી બને છે. તેથી અમે અહીં ટેક્નીશિયનોનો ઉત્સાહ વધારવા માટે છીએ. હું અહીં તેમના વખાણ કરવા આવી છું.
ચાલો તસવીરોમાં જોઇએ કે કોણે-કોણે ખેંચી પોતે પોતાની તસવીર :

સેલ્ફીના રવાડે સિતારા
આદિત્ય રૉય કપૂર

સેલ્ફીના રવાડે સિતારા
અરશદ વારસી

સેલ્ફીના રવાડે સિતારા
ડીજે રવિ ડ્રમ્સ

સેલ્ફીના રવાડે સિતારા
કૅટ લેવિસ

સેલ્ફીના રવાડે સિતારા
પરિણીતી ચોપરા

સેલ્ફીના રવાડે સિતારા
પ્રિયંકા ચોપરા

સેલ્ફીના રવાડે સિતારા
ડીજે રવિ ડ્રમ્સ

સેલ્ફીના રવાડે સિતારા
સોનાક્ષી સિન્હા

સેલ્ફીના રવાડે સિતારા
ધનુષ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
