IIFA ગ્રીન કાર્પેટ પર કંઇક આ રીતે એન્ટ્રી કરી બોલીવૂડ સેલેબ્રિટીઓએ
આઇફા 2016 એવોર્ડ સમારંભની શરૂઆત થઇ ગઇ છે. અને "આઇફા રોક્સ" ટેગ લાઇન સાથે શરૂ થયેલા આ ફકંશનમાં બોલીવૂડની તમામ જાણીતી હસ્તીઓએ પોતાની હાજરી આપવાની શરૂઆત કરી લીધી છે. સાથે જ આ કાર્યક્રમના હોસ્ટ કરણ જોહર અને ફવાદ ખાન પણ વેન્યુ પર સૌથી પહેલા પહોંચી ગયા હતા. સાથે જ સલમાન ખાન, દિપીકા પાદુકોણ, શાહિદ કપૂર, બિપાશા બસુ, અદિતી રાવ હૈદરીએ પણ આ કાર્યક્રમમાં ગ્રીન કાર્પેટ પર એન્ટ્રી કરી હતી.
જો કે આ કાર્યક્રમનું આકર્ષણ બની રહી હતી દિપીકા પાદુકોણ. બિલકુલ જ હટકે અંદાજમાં નજરે પડતે દિપીકા પાદુકોણ પર બધાની આંખો થમી ગઇ હતી. આ વખતે સ્પેનમાં આઇફાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આઇફા 2016ની ગ્રીન કાર્પેટ એન્ટ્રીમાં કોણ કોણ શું પહેરીને આવ્યું હતું તે વિષે તસવીરો જુઓ અહીં...

ગ્રીન કાર્પેટ
આઇફા 2016ની શરૂઆત થઇ ચૂકી છે. અને સ્પેનમાં બોલીવૂડ સેલેબ્રિટીનો ગ્રીન કાર્પેટ પર કંઇક આ રીતે લીધી હતી એન્ટ્રી.

દિપીકા પાદુકોણ
હોલીવૂડમાં હાલ XXX ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત તેવી દિપીકા પાદુકોણ આ ઇવેન્ટમાં બ્લેક ડ્રેસમાં સુપર ક્લાસી લાગતી હતી.

દિપીકા પાદુકોણ
દેખનાર તમામની આંખો દિપીકાના આ નવા લૂક પરથી હટતી જ નહતી. અને બધા ખાલી તેને જ જોઇ રહ્યા હતા.

સલમાન ખાન
સલમાન ખાન પણ તેના ભાઇ સોહિલ ખાન સાથે આ એવોર્ડ સમારંભમાં આવી પહોંચ્યો હતો.

બિપાશા બસુ
બિપાશા બસુ લગ્ન બાદ તેના પતિ કરણ સિંહ ગ્રોવર પહેલી વાર કોઇ બોલીવૂડ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા પહોંચી હતી. અને તે ખૂબ જ સુંદર અને નમણી લાગી રહી હતી.

અદિતી
તો અદિતી પણ વાઇટ ગાઉનમાં કોઇ સ્નો બ્યૂટીની જેમ સુંદર લાગી રહી હતી.

સોનાક્ષી
સોનાક્ષી સિંહા પણ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી પહોંચી હતી.

નરગિસ ફખરી
નરગિસ લાઇટ બ્લુ અને ગોલ્ડન સ્લીવ વાળા આ શૂટમાં લાગતી હતી સુપર સેક્સી.

દિવ્યા ખોશલા
તો જાણીતી પ્રોડ્યૂસર અને ડાયરેક્ટ દિવ્યા ખોશલા પણ તેના પતિ સાથે આ કાર્યક્રમમાં હાજર રહી હતી.

શાહિદ કપૂર
શાહિદ કપૂર પણ આ કાર્યક્રમમાં કંઇક આ લૂક સાથે જોવા મળ્યો હતો.

આથિયા શેટ્ટી
તો આથિયા શેટ્ટી પણ યુનિક પ્લાઝો સ્ટાઇલ ગાઉનમાં ગ્રીન કાર્પેટ પર હાજરી આપવા આવી પહોંચી હતી.

કરણ જોહર
કરણ જોહર પણ આ એવોર્ડને હોસ્ટ કરવાના છે માટે જ તેમણે આ કાર્યક્રમમાં સૌથી પહેલા એન્ટ્રી લીધી હતી. તે પણ કંઇક આ લૂક સાથે.

ફ્રિડા પિન્ટો
ફ્રિયા પણ આ બ્લુ ગાઉનમાં આ એવોર્ડ સમારંભમાં હાજરી આપવા આવી પહોંચી હતી.

લારા દત્ત
લારા દત્ત તેના પતિ મહેશ ભૂપતિ સાથે આ કાર્યક્રમમાં આવી હતી.

ફવાદ ખાન
તો આ કાર્યક્રમના હોસ્ટ તેવા ફવાદ ખાન, કંઇક આ યુનિક ચેક્સ ડિઝાઇન વાળા શૂટ પહેરીને આવ્યો હતો.

નેહા ધુપિયા
નેહા ધુપિયા કંઇક આ અંદાઝમાં જોવા મળી હતી આઇફાના ગ્રીન કાર્પેટ પર.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
