પપ્પાનો સહારો નથી લેવા માંગતી આલિયા
અમદાવાદ, 1 ઑક્ટોબર : બૉલીવુડમાં નવા ચહેરાને તક આપતાં મહેશ ભટ્ટ સાથે પોતે તેમની પુત્રી કામ નથી કરવા માંગતી. હા જી, આ ચોંકાવનારો ખુલાસો કર્યો છે મહેશ ભટ્ટના ચોથા લગ્નની નિશાની આલિયા ભટ્ટે કે જે કરણ જૌહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયર દ્વારા ફિલ્મી પડદે પગલું મુકવા જઈ રહી છે.

બેહદ બોલ્ડ અને ચંચળ આલિયાએ જણાવ્યું કે તે પોતાના પપ્પાની ફિલ્મ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરવા નહોતી માંગતી. તેની પાછળનું કારણ એ હતું કે જો તેની ફિલ્મ હિટ થઈ જાત, તો બધા એમ જ કહેત કે પપ્પાને સહારે સફળતા મેળવી. હું એવું નહોતી ઇચ્છતી.
આલિયાએ આ બિન્દાસ્ત વાતો કલર્સના જાણીતા શો ઝલક દિખલા જાના મંચે જણાવી કે જ્યાં તે પોતાની આવનાર ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ ઈયરનું પ્રમોશન કરવા આવી હતી. પોતાના કો-સ્ટાર સિદ્ધાર્થ તેમજ વરુણ સાથે પહોંચેલી આલિયાએ ઝલકના મંચે જોરદાર ઠુમકા લગાવ્યાં. એટલું જ નહિં તેણે જજ અને પોતાની ફિલ્મના નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરને પણ નચાવ્યા, જેમના ઠુમકા જોઈ તમામ આશ્ચર્યચકિત થઈ ગયાં.
સ્ટુડન્ટ ઑફ ધ ઈયર આગામી 19મી ઑક્ટોબરે રિલીઝ થશે. કરણે જણાવ્યું કે આલિયા એક બહુ સારી અભિનેત્રી છે. તેણે પોતાની પ્રથમ જ ફિલ્મમાં સારું કામ કર્યું છે. આશા છે કે તેનું કામ લોકોને ગમશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
