મારે મન સ્ટાર વૅલ્યુનું કોઈ મહત્વ નથી : કરણ જૌહર
મુંબઈ, 20 એપ્રિલ : મોટાભાગે મોટા સ્ટાર્સ સાથે અને બ્લૉકબસ્ટર ફિલ્મો બનાવનાર જાણીતા નિર્માતા-દિગ્દર્શક કરણ જૌહરનું કહેવું છે - હું ક્યારેય કોઈની સ્ટાર વૅલ્યુ જોઈ તેને ફિલ્મમાં સાઇન નથી કરતો. મને લાગે છે કે જે વસ્તુ મારે જોઇએ, તે જો તેમાં હોય, ત્યારે જ હું તેને સાઇન કરુ છું.

ભારતીય સિનેમાના 100 વર્ષ પૂરા થવાના ઉપલક્ષ્યમાં બૉમ્બે ટૉકીઝ ફિલ્મ બનાવતાં કરણ જૌહર હાલ રાણી મુખર્જી, રણદીપ હુડા તેમજ સકીલ સલીમને દિગ્દર્શિત કરી રહ્યાં છે.
રાણી મુખર્જી સાથે કામ કરવાના અનુભવ વિશે કરણનું કહેવું છે - તેઓ એક સ્ટાર છે. મને હંમેશા તેમની સાથે કામ કરવું ગમતું રહ્યું છે. કરણ જૌહર દિગ્દર્શિત પ્રથમ ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. તેમાં શાહરુખ ખાન, કાજોલ તેમજ રાણી મુખર્ચી હતાં. ઉપરાંત કરણ જૌહરની ફિલ્મોમાં કભી ખુશી કભી ગમ, કભી અલવિદા ના કહેના અને માય નેમ ઇઝ ખાનનો સમાવેશ થાય છે.
કરણ જૌહર ભારતીય સિનેમાના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે બૉમ્બે ટૉકીઝ ફિલ્મ બનાવી રહ્યાં છે કે જેમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે અનેક લઘુ ફિલ્મો હશે. આ ફિલ્મોને કરણ જૌહર, અનુરાગ કશ્યપ, દિબાકર બૅનર્જી તેમજ ઝોયા અખ્તર દિગ્દર્શિત કરી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
