અદિતીને અદ્વિતીય ન બનાવી શક્યાં કિસ, બિકિની, ઇંટીમેસી..!
મુંબઈ, 26 જૂન : ફિલ્મ દિલ્લી 6માં જ્યારે અદિતી રાવ હૈદરી લીડ રોલ કરનાર સોનમ કપૂરના ફઈ બન્યા હતાં, તો કોઈને વિશ્વાસ નહોતો કે તેઓ એક દિવસ બોલ્ડ અભિનેત્રીનો અવતાર ધારણ કરી લેશે. અદિતી રાવ હૈદરી સુંદર છે, એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ આમ છતાં તેમણે ફિલ્મોમાં બિકિની, કિસિંગ તથા ઇંટીમેટ સીન્સ જોઈ પોતાની જાતને ગ્લૅમરસ પણ સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આટલુ બધુ કર્યા બાદ પણ તેમને હજી સુધી અપેક્ષિત સફળતા મળી નથી.
અદિતી રાવ હૈદરી આ વિશે કહે છે કે બૉલીવુડમાં બાહ્ય લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અદિતીનું કહેવું છે કે જ્યારે તેઓ હિન્દી ફિલ્મ જગતમાં આવ્યા હતાં, ત્યારે તેમને અહીંની રીત-ભાત અંગે જરાય માહિતી નહોતી, પરંતુ હવે તેઓને ખુશી છે કે તેમણે અહીં પોતાની ઓળખ બનાવી છે.
અક્ષય કુમાર સાથેની બૉસ ફિલ્મમાં મન મૂકીને બિકિની સીન્સ આપનાર અદિતીનું હવે એકમાત્ર લક્ષ્ય પોતાની જાતને બૉલીવુડમાં કાયમી રીતે સ્થાપિત કરવો છે. અદિતીએ જણાવ્યું - બધી બાબતો નક્કી કરવામાં આવી રહી છે. હું ખુશ છું કે હવે અહીં મારી પણ પોતાની જગ્યા છે. હું એવી અભિનેત્રી તરીકે ઓળખ સ્થાપવા માંગુ છું કે બીજો કોઈ વિકલ્પ ન હોય. જે મારા માટે છે, તે મારૂં જ રહેશે.
અદિતીએ પોતાના વિશે બીજી ઘણી સારી-સારી વાતો જણાવી કે જે જાણવા માટે આપે નીચેની સ્લાઇડો ઉપર ક્લિક કરવું પડશે :

અદિતીની મુશ્કેલીઓ
યે સાલી જિંદગી તથા દિલ્લી 6 જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અદિતી રાવ હૈદરી કહે છે કે બૉલીવુડમાં બહારના લોકોએ ઘણી મુશ્કેલીઓ ભોગવવી પડે છે.

દરેકને સમાન તક
રૉકસ્ટાર અને લંડન પેરિસ ન્યુયૉર્ક જેવી ફિલ્મોમાં પણ કામ કરી ચુકેલા અદિતી રાવ હૈદરીએ જણાવ્યું કે ફિલ્મ જગતમાં દરેકને સમાન તક મળવી જોઇએ.

સાબિત કરવાની તક
અદિતીએ જણાવ્યું - અમે બહારના લોકોને પણ પોતાની જાતને સાબિત કરવાની તક મળવી જોઇએ. તેના માટે અમારે યોગ્ય ભૂમિકાઓની જરૂર છે.

ખાસ ભૂમિકાઓમાં
અદિતી રાવ હૈદરી ટુંકમાં જ ગુડ્ડૂ રંગીલા તથા ધ લીજેન્ડ ઑફ માઇકલ મિશ્રામાં ખાસ ભૂમિકાઓમાં નજરે પડશે.

બંધ થવો જોઇએ હોબાળો
બૉસ ફિલ્મના પ્રમોશન દરમિયાન અદિતી રાવ હૈદરીએ જણાવ્યું - મને લાગે છે કે એક બિકિનીને લઈને થતો આટલો હોબાળો બંધ થવો જોઇએ, કારણ કે આ તેને જોવાનું ખોટું દૃષ્ટિકોણ છે.

માત્ર પોશાક
અદિતી કહે છે - બિકિની માત્ર એક પોશાક છે, તે એક સુંદર પોશાક છે. જો કોઈ છોકરી પોતાની કાયા અને પોતાના સ્ત્રીત્વને લઈને ખુશ છે, તો તે સારૂં છે.

બાળપણથી પહેરુ છું બિકિની
અદિતી કહે છે - મને લાગે છે કે આજે દરેકે બિકિનીને બીજી પોશાક તરીકે જોવી જોઇએ. હું બાળકી હતી, ત્યારથી જ બિકિની પહેરી રહી છું અને તેમાં સહજ અનુભવુ છું.

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક

અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
અદિતી રાવ હૈદરીની તસવીરી ઝલક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
