હુમા કુરેશી ઈચ્છે છે સોનૂ સૂદ બને દેશના પ્રધાનમંત્રી, કહી આટલી મોટી વાત
અભિનેતા સોનૂ સૂદની દરિયાદિલીના ફેન્સ જ નહિ પરંતુ બૉલિવુડ હસ્તીઓ પણ કાયલ થઈ ચૂક્યા છે. જાણો કોણ.
અભિનેતા સોનૂ સૂદની દરિયાદિલીના ફેન્સ જ નહિ પરંતુ બૉલિવુડ હસ્તીઓ પણ કાયલ થઈ ચૂક્યા છે. હવે રાખી સાવંત બાદ મહારાની અભિનેત્રી હુમા કુરેશીએ સોનૂ સૂદને પ્રધાનમંત્રી બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એક ઈન્ટરવ્યુમાં હુમા કુરેશીએ કહ્યુ કે જો સોનૂ સૂદ નેતા બને કે પછી ચૂંટણીમાં ઉભા રહે તો તે જરૂર તેમનો મત આપશે. એક ઈન્ટરવ્યુમાં હુમા કુરેશીને પૂછવામાં આવ્યુ કે જો બૉલિવુડમાં કયા અભિનેતા નેતા હોઈ શકે છે તો તરત જ હુમા કુરેશીએ સોનૂ સૂદનુ નામ લીધુ.

હુમા કુરેશી કહે છે કે જો હું ઈમાનદારીથી કહુ તો ચૂંટણીમાં સોનૂ સૂદે ઉભુ રહેવુ જોઈએ, હું તેમને વોટ આપીશ. હું ઈચ્છુ છુ કે તે દેશના પ્રધાનમંત્રી બને અને સારુ કામ કરે. તમને જણાવી દઈએ કે હુમા કુરેશી આજકાલ પોતાની વેબસીરિઝ મહારાની માટે ચર્ચામાં છે. તે આ સીરિઝમાં લીડ ભૂમિકામાં છે. આ વેબસીરિઝ સોની લિવ પર રિલીઝ થઈ છે. જેમાં હુમા કુરેશીના અભિનયની ઘણી પ્રશંસા થઈ રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા રાખી સાવંતે કહ્યુ હતુ કે દેશમાં સલમાન ખાન કે સોનૂ સૂદે પ્રધાનમંત્રી હોવુ જોઈએ. સોનૂ સૂદ સતત કોરોનામાં લોકોની મદદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર સોનૂ સૂદ પોતાના ફાઉન્ડેશન દ્વારા લોકોની દરેક સંભવ મદદ કરી રહ્યા છે. લોકો તેમની દરિયાદિલીને જોઈને ભારત રત્નથી સમ્માનિત કરવાની પણ માંગ કરી ચૂક્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
