મુનિયાને Birthday વિશ કરવા પહોંચ્યો બબ્બન : જુઓ તસવીરો
મુંબઈ, 30 જુલાઈ : ગૅંગ્સ ઑફ વાસેપુર ગર્લ હુમા કુરૈશીએ ગઈકાલે ઈદની ઉજવણી સાથે જ પોતાના જન્મ દિવસની પાર્ટી પણ આપી કે જેમાં ખાસ બૉલીવુડ સેલિબ્રિટીઓ પહોંચી હતી અને તેમાં પણ સૌથી ખાસ હતાં અરશદ વારસી.
હુમા કુરૈશી અને અરશદ વારસી તાજેતરમાં જ ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં સાથે હતાં. હુમા મુનિયા, તો અરશદ બબ્બનના પાત્રમાં હતાં. ડેઢ ઇશ્કિયા ફિલ્મમાં હુમા-અરશદ વચ્ચે ખૂબ જ ઇંટીમેસી દર્શાવવામાં આવી હતી. આ ફિલ્મ દરમિયાન અરશદ-હુમાના ઇંટીમેટ સીન્સ ચર્ચાસ્પદ બન્યા હતાં.
હુમા કુરૈશી ગત 28મી જુલાઈના રોજ 28 વર્ષના થયા હતાં. ગઈકાલે ઈદ હતી. હુમાએ ગઈકાલે ઈદ પ્રસંગે ઈદ અને જન્મ દિવસની સાથે ઉજવણી કરી અને એક પાર્ટી આપી. હુમા કુરૈશી હાલ મરાઠી ફિલ્મ હાઈવે કરી રહ્યા છે. તેમની આગામી બૉલીવુડ ફિલ્મ બદલાપુર છે કે જે આવતા વર્ષે રિલીઝ થશે. તેમના હીરો વરુણ ધવન છે. શૂટિંગ શરૂ થઈ ચુક્યું છે.
ચાલો જોઇએ હુમા કુરૈશીની પાર્ટીમાં આવેલ સેલિબ્રિટીઓની તસવીરી ઝલક :

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં અનુભવ સિન્હા અને મુશ્તાક શેખ.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં આયુષ્માન ખુરાના.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં ચાર્મી કૌર.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં જૅકી ભાગનાની અને ક્રિશિકા લુલા.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં કેન ઘોષ.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં પત્ની મારિયા ગોરેટી સાથે અરશદ વારસી.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં પુનીત મલ્હોત્રા.

હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટી
હુમા કુરૈશીની બર્થ ડે પાર્ટીમાં સુધીર મિશ્રા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
