હાઇ સ્લિટ સ્કર્ટ-ડીપ નેક ટોપમાં હોટ એન્ડ ગ્લેમરસ લાગી રહી છે હુમા કુરેશી, જુઓ ફોટો!
હુમા કુરેશીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ મહારાણી 2 ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હુમા કુરેશી આ સિરીઝની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેની ઉજવણી કરી રહી છે.
હુમા કુરેશીની તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ મહારાણી 2 ને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હુમા કુરેશી આ સિરીઝની સફળતાથી ખૂબ જ ખુશ છે અને તેની ઉજવણી કરી રહી છે.

હુમા કુરેશીનો ગ્લેમરસ અવતાર
આ દરમિયાન હુમા કુરેશીએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે, જે તેના ચાહકોનું દિલ ચોરી રહી છે.

હાઇ સ્લિટ સ્કર્ટ-ડીપ નેક ટોપમાં પોઝ આપ્યા
હુમા કુરેશી દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં અભિનેત્રીએ લાલ હાઇ સ્લિટ સ્કર્ટ પહેર્યું છે અને મેચિંગ બ્રાલેટ પણ પહેર્યું છે. હુમાએ હાઈ હીલ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો છે.

રેડ કલરમાં હુમા કમાલ લાગી રહી છે
હુમા કુરેશીના આ લેટેસ્ટ ફોટોશૂટથી તેના ચાહકો ખુશ થઈ ગયા છે. આ તસવીરો પર હુમાના ફેન્સ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.

હુમાનું કરિયર
મહારાણી 2 ની સફળતા પછી હુમા કુરેશીએ તેના નવા પ્રોજેક્ટ માટે રાજકુમાર રાવ અને રાધિકા આપ્ટે સાથે હાથ મિલાવ્યા છે. હુમાનો આ આગામી પ્રોજેક્ટ નેટફ્લિક્સ માટે છે.

હુમા તેના બોલ્ડ અવતાર માટે જાણીતી છે
હુમા કુરેશી તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કરતી રહે છે છે. તેના આ ફોટો ફેન્સને પણ પસંદ આવે છે. હુમાના ફોટોની ફેન્સ આતુરતાથી રાહ જોવે છે અને લાખો લોકો તેને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
