Pics : સંગીતા, જૅકલીન, હૃતિક પણ પહોંચ્યા અર્પિતાના રિસેપ્શનમાં
મુંબઈ, 22 નેવમ્બર : બૉલીવુડના સુપર સ્ટાર સલમાન ખાને પોતાના બહેન અર્પિતા ખાનના લગ્ન ખૂબ જ ધામધૂમથી હૈદરાબાદ ખાતેના પૅલેસ ફલકનુમામાં કર્યાં. અર્પિતાની મહેંદીથી લઈ સગપણ, લગ્ન વિગેરે સેરેમની ધામધૂમથી થઈ. 21 નવેમ્બરે અર્પિતાના લગ્નનું રિસેપ્શન મુંબઈમાં યોજવામાં આવ્યું કે જ્યાં સલમાન ખાન સહિત અર્પિતાના ત્રણે ભાઇઓ અરબાઝ ખાન અને સોહેલ ખાન ખૂબ ખુશ નજરે પડ્યાં.
અર્પિતાના રિસેપ્શનમાં બૉલીવુડ ઉપરાંત બિઝનેસ જગતમાંથી પણ મોટી-મોટી હસ્તીઓ આવી હતી કે જેમાં નીતા અંબાનીનો સમાવેશ થાય છે. રિસેપ્શનમાં સૌથી ખાસ મહેમાન હતાં શાહરુખ ખાન.
શાહરુખ ખાને એક વખત કરણ જૌહરના શો દરમિયાન કહ્યુ હતું કે મને સંબંધ બનાવતા તો આવડે, પણ હું તેમને જાળવી નથી શકતો. સામાન્ય રીતે હું કંઇકને કંઇક એવુ કરી દઉ છું કે લોકો મારાથી દૂર જતા રહે છે. હું તેમને રિઝવી નથી શકતો, પરંતુ લાગે છે કે ફરી એક વાર શાહરુખ ખાન પોતાના રિસાયેલા સંબંધોને રિઝવવામાં લાગ્યા છે અને સફળ પણ રહ્યા છે.
સલમાનના બહેન અર્પિતાને શાહરુખ પણ બહેન માની છે અને મહેંદી સેરેમનીમાં તેઓએ હાજરી પણ આપી હતી. જોકે શાહરુખ હૈદરાબાદ ન પહોંચી શક્યાં, પરંતુ મુંબઈમાં યોજાયેલ રિસેપ્શનમાં શાહરુખ ખાન મોડેથીય પહોંચ્યા ખરા. શાહરુખ ઉપરાંત અજય દેવગણ, અમૃતા અરોરા, દિલીપ કુમાર, સાયરાબાનુ વિગેરે પણ રિસેપ્શનમાં હાજરી આપી.
ચાલો જોઇએ અર્પિતા-આયુષના રિસેપ્શનની તસવીરો :

અજય દેવગણ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં અજય દેવગણ.

હૃતિક રોશન
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં હૃતિક રોશન.

આદિત્ય રૉય કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં આદિત્ય રૉય કપૂર.

અનિલ કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં અનિલ કપૂર.

બૉબી દેઓલ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં બૉબી દેઓલ.

સંગીત બિજલાણી
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં સંગીતા બિજલાણી.

શ્રદ્ધા કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં શ્રદ્ધા કપૂર.

સિદ્ધાર્થ મલ્હોત્રા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં સિદ્ધાર્થ મલ્હોત્રા.

માન્યતા દત્ત
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં માન્યતા દત્ત.

રીતેશ-જેનેલિયા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં રીતેશ દેશમુખ તથા જેનેલિયા ડિસૂઝા.

પુલકિત સમ્રાટ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં પુલકિત સમ્રાટ.

મુકેશ-નીતા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં મુકેશ તથા નીતા અંબાણી.

નિખિલ દ્વિવેદી
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં નિખિલ દ્વિવેદી.

કરિશ્મા કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં કરિશ્મા કપૂર.

કુણાલ ખેમૂ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં કુણાલ ખેમૂ.

જૅકલીન ફર્નાન્ડીઝ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં જૅકલીન ફર્નાન્ડીઝ.

અવંતિકા-ઇમરાન
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં પત્ની અવંતિકા સાથે ઇમરાન ખાન.

હુમા કુરૈશી
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં હુમા કુરૈશી.

ગોવિંદા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં ગોવિંદા.

હિમેશ રેશમિયા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં હિમેશ રેશમિયા.

દીયા-ઝાયેદ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં દીયા મિર્ઝા તથા ઝાયેદ ખાન.

ડીનો મોરિયા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં ડીનો મોરિયા.

ડેવિડ-પ્રફુલ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં ડેવિડ ધવન અને પ્રફુલ્લ પટેલ.

એલી અવરમ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં એલી અવરમ.

બોની કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં બોની કપૂર.

અનુપમ ખરે
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં અનુપમ ખેર.

આર્ય બબ્બર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં આર્ય બબ્બર.

ઝરીન ખાન
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં ઝરીન ખાન.

વિનોદ ખન્ના
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં વિનોદ ખન્ના.

તુષાર કપૂર
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં તુષાર કપૂર.

સુનીલ શેટ્ટી
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં સુનીલ શેટ્ટી.

શત્રુ-સોના-લવ
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં શત્રુઘ્ન સિન્હા, પુત્રી સોનાક્ષી તથા પુત્ર લવ.

સૂરજ બરજાત્યા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં સૂરજ બરજાત્યા.

પ્રેમ ચોપરા
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં પ્રેમ ચોપરા.

કબીર ખાન
અર્પિતા-આયુષ રિસેપ્શનમાં કબીર ખાન.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
