રિતિકના એક નિવેદને શાહરુખ ખાનને ધોઈ નાખ્યો...
રિતિક રોશન આમ તો વધારે બોલતા નથી. પરંતુ જયારે પણ બોલે છે ત્યારે ખુબ જ સમજી વિચારીને ચોક્કસ બોલે છે. પરંતુ આ વખતે તેઓ તડ ને ફડ બોલી જ ગયા. રિતિક રોશને આખરે કાબિલ અને રઈસની ક્લેશની વાત કરી જ નાખી.

રિતિક રોશને ઇન્ટરવ્યૂમાં કહ્યું કે હું બીજા લોકોની નૈતિકતા પર કોઈ જ ટિપ્પણી નથી કરી શકતો. પરંતુ હું હંમેશાથી જ નૈતિકતાના નિયમો પર ચાલતો રહ્યો છું અને આશા કરું છું કે બીજા પણ ચાલે.

રિતિક રોશને અહીં જ વાત પુરી ના કરી તેમને કહ્યું કે મારા પિતાએ હાલમાં જ ક્રિશ 4 ની ડેટ એનાઉન્સ કરી હતી. પરંતુ તેમને તે પછી લઇ લીધી. કારણકે કોઈ બીજાએ તે તારીખ લીધી હતી. આ નૈતિકતાની વિરુદ્ધ છે કે તમે કોઈની તારીખ હાઇજેક કરી લે.

જોવા જઈએ તો રિતિક રોશનની ફિલ્મ કાબિલની ડેટ ખુબ જ પહેલા જ એનાઉન્સ થઇ ચુકી હતી. પરંતુ જયારે શાહરુખ ખાને સલમાન ખાનની ફિલ્મ સામે પોતાની ક્લેશ રોકી. ત્યારે તેમની રિતિક રોશનની ફિલ્મ કાબિલ સાથે જ પોતાની ફિલ્મની ડેટ એનાઉન્સ કરી દીધી.

આ ક્લેશ વિશે વાત કરતા રિતિક રોશને કહ્યું કે ત્યારે બે મોટી ફિલ્મો એકબીજાની સામે આવશે ત્યારે નુકશાન તો થશે જ. પરંતુ જો બંને ફિલ્મ સારી રહી તો તે બોક્સઓફિસ પર કમાલ કરી શકે છે. પરંતુ બધું જ કિસ્મત અને દર્શકના હાથોમાં છે.


-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
