Pics : બૅંગ બૅંગના શૂટિંગ માટે શિમલા પહોંચ્યા હૃતિક રોશન
શિમલા, 28 જાન્યુઆરી : બૉલીવુડ અભિનેતા હૃતિક રોશન પોતાની આવનાર ફિલ્મ બૅંગ બૅંગના શૂટિંગને આગળ ધપાવવા માટે શિમલા પહોંચી ગયાં છે. હૃતિક ગત રવિવારે શિમલા ખાતેની મરીના હોટેલમાં પહોંચ્યા અને તેમણે શૂટિંગનું રિહર્સલ પણ કર્યું. જોકે હૃતિક સોમવારે શિમલા ખાતેથી રવાના થઈ ગયાં. તેઓ હવે ગુરુવારે શિમલા પરત ફરશે.
પહાડોની રાણીમાં પહેલી વાર બૉલીવુડ કલાકારો કૅટરીના કૈફ અને હૃતિક રોશન બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ કરતાં નજરે પડશે. બંને હોટેલ મરીનામાં નવમી ફેબ્રુઆરી સુધા રોકાશે. પહેલી ફેબ્રુઆરીથી શૂટિંગ શરૂ થવાની છે. કૅટરીના કૈફ 2જી ફેબ્રુઆરીએ શિમલા પહોંચશે. શિમલાના માલરોડ, જાખૂ, રિજ તથા લોઆર બાજાર ખાતે ફિલ્મના દૃશ્યો ફિલ્માવવામાં આવશે.
ચાલો તસવીરો સાથે જાણીએ બૅંગ બૅંગ વિશે વધુ વિગતો :

નાઇટ એન્ડ ડેની રીમેક
બૅંગ બૅંગ હૉલીવુડ ફિલ્મ નાઇટ એન્ડ ડેની રીમેક છે. હૉલીવુડ ફિલ્મમાં ટૉમ ક્રૂઝ તથા કૅમરન ડિયાઝે મુખ્ય ભૂમિકા ભજવી હતી, તો બૅંગ બૅંગનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યાં છે.

ઈજાના કારણે વિઘ્ન
થાઈલૅન્ડમાં બૅંગ બૅંગના શૂટિંગ દરમિયાન હૃતિક રોશનના માથામાં ઈજા પહોંચી હતી કે જેથી ફિલ્મનું શૂટિંગ રોકાઈ ગયુ હતું. પછી હૃતિક રોશને બ્રેન સર્જરી કરાવવી પડી હતી.

હિમપાતે બદલું કાર્યક્રમ
હૃતિક અને કૅટ 20મી જાન્યુઆરીએ જ શિમલા પહોંચવાના હતાં, પરંતુ હિમપાતના કારણે કાર્યક્રમમાં ફેરફાર કરવો પડ્યો.

મનાલીમાં પણ થશે શૂટિંગ
બૅંગ બૅંગ ફિલ્મનું શૂટિંગ શિમલામાં 1લી ફેબ્રુઆરીથી થશે. 11મી ફેબ્રુઆરીથી મનાલીમાં શૂટિંગ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
