Box Office: હાઉસફૂલ 3, ત્રણ દિવસ અને 100 કરોડનું કલેક્સન
અક્ષય કુમારની હાઉસફૂલ 3 રીલીઝ થઇ ચુકી છે. દરેક ફિલ્મના રીલીઝ થયા બાદ બધાને તેના બોક્સ ઓફીસ રિપોર્ટની જ રાહ હોઈ છે કે ફિલ્મ બોક્સ ઓફીસ પર કેટલા રૂપિયાની કમાણી કરી ચુકી છે. ખાસ કરીને વીક એન્ડ રિપોર્ટથી જ ખબર પડી જાય છે કે ફિલ્મ હીટ છે કે ફ્લોપ.
આપણે જણાવી દઈએ કે હાઉસફૂલ 3 નું વીક એન્ડ ધમાકેદાર રહ્યું. હાઉસફૂલ 3 ફિલ્મે આ વીક એન્ડમાં 53.31 કરોડની કમાણી કરી છે. એટલે કે આ ફિલ્મ આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર બની ચુકી છે. વર્લ્ડ વાઈલ્ડ કલેક્સન પર નજર કરીએ તો આ ફિલ્મે 100 કરોડનો આકડો પાર કરી નાખ્યો છે.
તો જાણો ફિલ્મ હાઉસફૂલ 3 ની બોક્સ ઓફીસ રિપોર્ટ...

100 કરોડ
હાઉસફૂલ 3 ફિલ્મે 3 દિવસમાં વર્લ્ડ વાઈલ્ડ કુલ 103.78 કરોડનું કલેક્સન કર્યું છે.

ઓવરસીઝ કમાણી
આ ફિલ્મે ઓવરસીઝમાં 26.77 કરોડનું કલેક્સન કર્યું છે.

બીજી સૌથી મોટી ઓપનર
હાઉસફૂલ 3 આ વર્ષની બીજી સૌથી મોટી ઓપનર સાબિત થઇ છે. પહેલા નંબર પર શાહરૂખ ખાનની ફેન છે.

વીક એન્ડ કલેક્સન
હાઉસફૂલ 3 વીક એન્ડ કલેક્સનમાં આ વર્ષની સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મોમાં પહેલા નંબર પર છે.

3 દિવસમાં સૌથી વધારે કમાણી
હાઉસફૂલ 3 ફિલ્મ 3 દિવસમાં સૌથી વધારે કમાણી કરવાવાળી ફિલ્મ બની ચુકી છે.

અક્ષય કુમારનો રેકોર્ડ
આ ફિલ્મ અક્ષય કુમારની બીજી સૌથી મોટો વીક એન્ડ ઓપેનીંગ ફિલ્મ સાબિત થઇ છે.

બજેટ
આ ફિલ્મ કુલ 80 કરોડમાં બની છે.

કલેક્સન
જો હાઉસફૂલ 3 નું પહેલું વિક સારું રહ્યું તો ફિલ્મ આરામથી 120 કરોડ કમાઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
