હાઉસફૂલ 3ની હોટ હિરોઇનોની હોટ તસવીરો
હાઉસફૂલ 3 બોલીવૂડની ત્રણ હોટ બોમ્બશેલ એટલે કે લિઝા હેયડન, જેકલિન ફર્નાન્ડિઝ અને નરગિસ ફીખરી સાથે છે. એટલું જ અહીં આ ત્રણ હિરોઇનો હવે બોલીવૂડની ન્યૂ બેસ્ટીઝ પણ બની ગઇ છે. સાજીદ નડિયાદવાલાની આ આવનારી ફિલ્મના સેટ પર બોલીવૂડની આ હિરોઇનોની મિત્રતાની ચર્ચા પણ જોવા મળે છે. અને સેટ પર તેમની મસ્તીના ફોટો પણ સોશ્યલ મીડિયા પર વારંવાર અપલોડ થતા રહે છે.
નોંધનીય છે કે આ ફિલ્મનું શૂટિંગ હાલ લંડનમાં થઇ રહ્યું છે. અને ફોટો જોઇને લાગી રહ્યું છે કે ફિલ્મની કાસ્ટ અને ક્રૂરને ન્યૂ યર અને ક્રિસમસ વેકેશન માટે ખાસ બ્રેક આપવામાં આવ્યો છે. વળી જેલકિન અને અક્ષય આ પહેલા પણ બ્રધર્સમાં સાથે કામ કરી ચૂક્યા છે. અને આ ફિલ્મમાં પણ સાથે છે ત્યારે તેમની કેમેસ્ટ્રી જોતા જ બને છે. ત્યારે હાઉસફૂલ 3 ફિલ્મની આ ન્યૂ બેસ્ટ્રી અને બોલીવૂડ હોટ હિરોઇનોની ખાસ તસવીરો જુઓ નીચેના આ આર્ટીકલમાં...

નરગિસ ફીખરી, જેકલિન-લિઝા
બોલીવૂડની આ ત્રણ હોટ હિરોઇનો લંડનમાં હાલ સાજીદ નડિયાદવાલાની ફિલ્મ હાઉસ ફૂલ 3ના શૂંટિગમાં વ્યસ્ત છે.

લિઝા હેયડન
ત્યારે સોશ્યલ મીડિયા પર આ ફિલ્મની ત્રણેય હોટ હિરોઇનો તેમની તસવીરો અપલોડ કરતી રહે છે. જેમ કે હાલના જ રીલિઝ કરેલ આ તસવીરમાં લીઝા હેયડન પિકોક સ્કર્ટ લાગી રહી છે હોટ.

જેકલીન ફર્નાન્ડિઝ
જેકલીન ફર્નાન્ડિઝે તેની સેક્સી બેકને કંઇક આ દિલકશ અદાથી આ ફોટોમાં બતાવી છે.

લિઝા હેયડન
લિઝા હેયડન તેની મિત્ર સાથે આ ફોટોમાં શોપિંગની મઝા માણી રહી છે. અને આ બ્લુ ડ્રેસમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.

ગેંગ ઓફ ગર્લ્સ
તો બીજી તરફ લિઝા હેયડન અને નરગિસ ફિકરી તેમની ગર્લ્સ ગેંગ સાથે પાર્ટીની મઝા માણી રહી છે. સાથે જ આ ફિલ્મમાં લિઝાની બહેન મલ્લિકા હેયડન પણ દેખાઇ રહી છે.

જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિન ફર્નાન્ડિઝ આ વાઇટ ટોપ અને બ્લુ જેકેટમાં લાગી રહી છે સુપર ક્લાસી.

જેકલિન ફર્નાન્ડિઝ
જેકલિન ફર્નાન્ડિઝ આ વાઇટ ક્રોપ ટોપમાં લાગી રહી છે સુપર હોટ અને સુપર ગ્લેમેરસ.

જેકલિન-નરગિસ
તો જેકલિન અને નરગિસ ફિખરી હાઉસ ફુલ 3ના સેટ પર કેવી કેવી મસ્તીઓ કરી રહી છે તે બતાવે છે આ ફોટો.

લિઝા-જેકલિન
તો બીજી તરફ લિઝા અને જેકલિન પણ હાઉસ ફૂલ 3ના સેટ પર કંઇક આ રીતે કરી રહ્યા છે મસ્તી. નોંધનીય છે કે આ લોકોની મિત્રતા બોલીવૂડની ટોક ઓફ ટાઉન બની રહી છે.

બેસ્ટ બડી
તો વળી આ ફોટોમાં ત્રણ બેસ્ટ બડ્ડી દેખાઇ રહી છે એક સાથે. અને તે વિચારવું મુશ્કેલ થઇ જાય છે કે કોને જોવું ને કોને નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
