જુઓ તામિળ અભિનેત્રીઓના Hottest Bikini અવતાર!
મુંબઈ, 23 ઑગસ્ટ : તામિળ અભિનેત્રીઓ બિકિની પહેરવામાં ક્યારેય શરમાતી નથી. રમ્યા કૃષ્ણન, ખુશ્બૂ અને રંભા સહિત ઘણી અભિનેત્રીઓએ કૉલીવુડમાં આ ટ્રેંડને જાણીતુ બનાવ્યુ છે. આજે તો આપણે કૉલીવુડમાં ઘણી અભિનેત્રીઓને ટૂ પીસ બિકિની અથવા સ્વિમસૂટમાં જોઈ શકીએ છીએ. નયનતારા હોય કે ઇલિયાના, આજની બધી અભિનેત્રીઓ બિકિની કે સ્વિમસૂટ પહેરવામાં પાવરઘી છે.
અહીં રજૂ છે બિકિની/સ્વિમસૂટમાં તામિળ અભિનેત્રીઓની 20 તસવીરો :

ઇલિયાના
મૅન્સ વર્લ્ડ મૅગેઝીન માટે ઇલિયાનાએ શાનદાર બિકિની શૂટ કરાવ્યુ હતું. તેઓ આ જ મૅગેઝીન માટે અગાઉ સ્વિમસૂટમાં પણ ફોટોશૂટ કરાવી ચુક્યા હતાં.

ઍમી જૅક્સન
બિકિની પહેરવી એ બ્રિટિશ અભિનેત્રી ઍમી જૅક્સન માટે કોઈ ચિંતાનો વિષય નથી. મૉડેલિંગ કૅરિયર દરમિયાન તેમણે અનેક વખત ટૂ પીસ કપડા પહેર્યા છે. તેઓ તેલુગુ ફિલ્મ યેવાડુમાં પણ બિકિનીમાં દેખાયા હતાં.

નીતૂ ચંદ્રા
નીતૂ ચંદ્રાએ કેલાક પ્રસંગે બિકિની પહેરી છે અને આ તસવીર તેમના ફોટોશૂટમાંથી લેવાયેલી છે.

અનુષ્કા શેટ્ટી
કંઝર્વેટિવ અનુષ્કા શેટ્ટીએ પોતાનો નિયમ તોડી નાંખ્યો કે જ્યારે અજીત કુમારની બિલ્લા ફિલ્મ માટે તેમને સ્વિમસૂટ પહેરવા કહેવામાં આવ્યું.

પ્રિયમણિ
જ્યારે ગ્લૅમરસ અવતારની વાત આવે, ત્યારે પ્રિયમણિ તમામ સ્પર્ધકોને પાછળ ફેંકી દે તેવા છે. પ્રિયમણિએ તેલુગુ ફિલ્મ દ્રોણ માટે સ્વિમસૂટ પહેર્યુ હતું.

નયનતારા
અજીત કુમાર અને નમિતા સાથેની ફિલ્મ બિલ્લામાં નયનતારાએ ટૂ પીસ બિકિની પહેરી હતી.

શ્રિયા સરન
થોડાક વરસ પહેલા શ્રિયા સરને એક મૅગેઝીન માટે બિકિની ફોટોશૂટ કરાવ્યુ હતું.

દીપિકા પાદુકોણે
કોચાદઇંયા ફિલ્મ કર્યા બાદ તામિળ અભિનેત્રી પણ બની ચુકેલા દીપિકા પાદુકોણેએ ઘણા પ્રસંગોએ ટૂ પીસ કપડા પહેર્યા છે. આ તસવીર કૉકટેલ ફિલ્મની છે.

લક્ષ્મી રાય
લક્ષ્મી રાય પોતાના ગ્લૅમરસ અવતારો વડે ઑડિયંસને ખૂબ ઇમ્પ્રેસ કર્યા છે. તસવીરમાં લક્ષ્મી સ્વિમસૂટમાં દેખાય છે.

અંકિતા
ભાગ્યરાજ (2010) ફૅમ અંકિતાએ એક તેલુગુ ફિલ્મમાં બિકિની પહેરી સનસનાટી મચાવી હતી.

સોના હેડન
સોના હેડને તામિળ ફિલ્મ સોક્કાલીમાં બિકિની પહેરી હતી.

શ્રદ્ધા દાસ
સાઉથ એક્ટ્રેસ શ્રદ્ધા દાસ ફૅન્સને શૉક્ડ કર્યા હતાં કે જ્યારે તેમણે એક તેલુગુ ફિલ્મમાં ટૂ પીસ કપડા પહેર્યા હતાં.

મુમૈથ ખાન
અંગ-પ્રદર્શનની બાબતમાં મુમૈથ ખાનને કોઈ મા ન આપી શકે. તેમણે એક મૅગેઝીન માટેના ફોટોશૂટ તથા કેટલીક સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં પોતાનુ રૉ ફિગર પ્રદર્શિત કર્યુ હતું.

નમિતા
નમિતાએ તામિળ તથા તેલુગુ ફિલ્મોમાં ઘણી વાર બિકિની સીન્સ આપ્યા છે.

નિકોલ
અડાડા એન્ના અઝાગુ નામની તામિળ ફિલ્મમાં નિકોલના બિકિની સીન્સ હૉટ હતાં.

શ્રુતિ હસન
શ્રુતિ હસન હિન્દી ફિલ્મ લકમાં બિકિની પહેરી ધૂમ મચાવી દીધી હતી.

દીક્ષા સેઠ
વિક્રમની રાજાપટ્ટાઈ ફિલ્મ દ્વારા તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કરનાર દીક્ષા સેઠની આ તસવીર મૉડેલિંગના દિવસોની છે.

સદા
સદાએ અનેક તેલુગુ ફિલ્મોમાં બિકિની-સ્વિમસૂટ પહેર્યા છે.

મદાલસા શર્મા
પથાયીરામ કોડી નામની તામિળ ફિલ્મમાં કામ કરનાર મદાલસા શર્માએ એક તેલુગુ ફિલ્મમાં સ્વિમસૂટ પહેર્યુ હતું.

સમીરા રેડ્ડી
સમીરા રેડ્ડી પણ બિકિની પહેરવાની બાબતમાં નિપુણ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
