મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી
મહેફીલમાં અંકિતા લોખંડેનો હૉટ અવતાર, જોઈને જ થઈ જશો પાણીપાણી
2018ની શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કેટલાય ટીવી સ્ટાર્સની તસવીરો વાયરલ થઈ છે. કોઈએ બિકીનીમાં તો કોઈએ બૉલ્ડ ફોટોશૂટ દ્વારા ખુદને ચર્ચામાં રહેવાની યુક્તિ અપનાવી હતી. હૉટ ફોટોથી ખુદને ચર્ચામાં રાખતા સ્ટાર્સમાં સૌથી આગળ કોઈ હોય તો અંકિતા લોખંડે છે. જી, હા અંકિતાની તસવીરો ગમે ત્યારે કારણ વિના જ વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી.

અંકિતાએ ફરી ચર્ચા જગાવી
પરંતુ આ વખતે તો અંકિતાએ બધી જ હદ પાર કરી દીધી છે. તાજેતરમાં જ અંકિતા રિશ્તે અવોર્ડ 2018માં પહોંચી હતી જ્યાં અંકિતાનો લૂક જોઈને સૌકોઈ જોતા જ રહી ગયા હતા.

ફરી ચર્ચામાં આવી
જો કે આમ કહેવામાં કંઈ ખોટું નથી કે સુશાંત સિંહ રાજપૂત સાથે બ્રેકઅપ બાદ અંકિતા લોખંડે લાંબા સમયથી સોશિયલ મીજિયા પર એક્ટિવ થઈ ગઈ છે.

વાયરલ થઈ તસવીરો
અંકિતા હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આ તસવીરોને જોતા સ્પષ્ટ માલુમ પડે છે કે અંકિતા બૉલીવુડની કેટલીય સ્ટારને પોતાના ગ્લેમરથી ટક્કર આપવા માટે તૈયાર છે.જો કે હાલ અંકિતા કંગના રાણાવત સ્ટારર મણિકર્ણિકાના રલીઝની રાહ જોઈ રહી છે. અહિં જુઓ વધુ તસવીરો

ટિપિકલ વહૂ
અંકિતા હવે ટિપિકલ વહૂ વાળા રોલને નાના પડદા પર નિભાવવા માગતી નથી.

ટીવી શોમાં નહિ
પવિત્ર રિશ્તા બાદ અંકિતા ક્યારેય કોઈ ટીવી શોમાં જોવા મળી નહોતી.

માત્ર સુશાંત સિંહ રાજપૂત
પાછલા એક વર્ષથી અંતિ માત્ર સુશાંત સિંહ રાજપૂત સાથે પોતાના લવ અને હેટના સંબંધને લઈને ચર્ચામાં રહી.

કરિયરની શરૂઆત
અંકિતાએ પોતાના કરિયરની શરૂઆત પવિત્ર રિશ્તાથી કરી. જે બાદ એમને કેટલાય ટીવી શો ઑફર થયા. પરંતુ તે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માગતી હતી.

અફેરની ખબર
કુશાલ ટંડનની સાથે પણ એમના અફેરના અહેવાલોથી ચર્ચા જાગી હતી.

અંકિતા અને સુશાંત
હાલમાં જ અંકિતા અને સુશાંતે એક કૉફી શોપમાં મુલાકાત કરી હતી.

નવા પ્રોજેક્ટને લઈને
કંગના રાણાવત સાથે પોતાના આ નવા પ્રોજેક્ટને લઈને અંકિતા ભારે ઉત્સાહિત છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
