સેક્સી રાગિનીની તસવીરો થઈ વાયરલ, જોઈને જ થઈ જશો પાણી-પાણી
સેક્સી રાગિનીની તસવીરો થઈ વાયરલ, જોઈને જ થઈ જશો પાણી-પાણી
ટીવીના કેટલાય સ્ટાર્સની તસવીરો અવારનવાર વેયરલ થતી રહે છે. પરંતુ એક એવી પણ સ્ટાર છે જેણે પોતાની સેક્સી તસવીરોથી તોફાન મચાવ્યું છે. અમે વાત કરી રહ્યા છીએ રાગિની એમએમએસની સુપરસ્ટાર કરિસ્મા શર્માની. કરિશ્માની આ તસવીરોએ વધુ એકવાર સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

કરિશ્માની તસવીરો વાયરલ
એમ કહેવામાં કંઈ ખોટું નથી કે ગ્લેમરના મામલામાં કરિશ્મા સૌને પાછળ છોડી દે છે. આ તસવીરો પરથી સ્પષ્ટ રીતે એ જોઈ શકાય છે.

લાગી રહી છે હૉટ
ઈન્ટરનેટની બોલ્ડ સુપરસ્ટારમાં એમનું નામ સામેલ થઈ ગયું છે. દરેક વખતની જેમ કરિશ્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ડ્રેસમાં કેટલીય બોલ્ડ તસવીરો શેર કરી છે.

સોશિયલ મીડિયા
પોતાની બૉલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવી કરિશ્માને બહુ પસંદ છે.

મોટો અવસર
એકતા કપૂરે હંમેશા કરિશ્મા કપૂરને જ મોટો મોકો આપ્યો છે.

લોકપ્રિય ટીવી શો
એકતા કપૂરે પોતાના લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતે અને પવિત્ર રિશ્તામાં સૌથી પહેલા કરિશ્માને જ કાસ્ટ કરી હતી.

સનીની જેમ
રાગિનીના પોસ્ટરને જોયા બાદ કરિશ્માની સરખામણી સની લિયોન સાથે કરવામાં આવી રહી છે.

પ્યાર કા પંચનામા
પ્યાર કા પંચનામા કરિશ્મા શર્માની પહેલી ફિલ્મ હતી.

ફેશન માટે પણ
હૉટ તસવીરોની સાથે કરિશ્મા પોતાની ફેશન માટે પણ દુનિયાભરમાં મશહૂર છે.

નવી શરૂઆત
તે લાંબા સમયથી કોઈ ખાસ પ્રોજેક્ટની રાહ જોઈ રહી હતી. રાગિની એમએમએસ કરિશ્માના કરિયર માટે નવી શરૂઆત માનવામાં આવી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
