દિશા પટાનીના આ સેક્સી અંદાજે 2018માં મચાવી હતી ધમાલ, જુઓ હૉટ તસવીરો
દિશા પટાનીના આ સેક્સી અંદાજે 2018માં મચાવી હતી ધમાલ
દિશા પટાનીએ અત્યાર સુધીમાં ભલે માત્ર બે બૉલીવુડ ફિલ્મો જ કરી હોય. પરંતુ તે વર્ષ દરમિયાન ચર્ચાનો વિષય બની રહી. ક્યારેક સલમાન ખાનની ફિલ્મ ભારતનો ભા બનીને તો ક્યારેક સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈને. પરતુ દિશા પોતાના ફેન્સને ક્યારેય નિરાશ નથી કરતી. 2018માં દિશાએ પોતાની કેટલીય હૉટ એન્ડ સેક્સી તસવીરો શેર કરી હતી જે ભારે પોપ્યુલર રહી. ખાસ વાત એ છે કે દિશા પોતાની તસવીરોને લઈ જેટલી પોપ્યુલર રહી તેટલી જ તેની તસવીરોને ટ્રોલ પણ કરવામાં આવી. દિશાની દરેક તસવીર પર નેગેટિવ કોમેન્ટ કરવામાં આવતી હતી છતાં દિશાએ ટ્રોલર્સને ક્યારેય સિરિયસલી લીધા જ નથી.

હૉટ તસવીરો
દિશા પટાની અત્યારે માલદીવમાં રજાઓ માણી રહી છે પરંતુ સોશિયલ મીડિયા પર દિશા ભારે એક્ટિવ જોવા મળી રહી છે. તાજેતરમાં જ પોતાની તસવીરો શેર કરી છે, દિશા ટાઈગર શ્રોફ સાથે પોતાના રિલેશનને લઈને પણ ચર્ચામાં રહી છે. બંને હંમેશા સાથે જ રજાઓ પણ માણે છે. અહીં જુઓ દિશા પટાનીની કેટલીક અતિ હૉટ તસવીરો.

દિશા પટાની
દિશાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની હૉટ ફોટોશૂટની આ તસવીર શેર કરી હતી. આ તસવીરને લાખો લોકોએ લાઈક કરી હતી.

સેક્સી ફોટોશૂટ
દિશાનું આ અત્યાર સુધીનું સૌથી હૉટ ફોટોશૂટ રહ્યું. તસવીરો અઠવાડિયા સુધી સોશિયલ મીડિયા પર છવાઈ રહી.

ફેન ફોલોઇંગ
સોશિયલ મીડિયા પર દિશા પટાનીનું તગડું ફેન ફોલોઈંગ છે. ઈન્સ્ટાગ્રામ પર 16 મિલિયન ફોલોઅર્સ છે.

હૉટ અવતાર
આ તસવીરમાં દિશા પટાની સેક્સી પોઝ આપીને હૉટ અવતાર દેખાડતી જોવા મળી રહી છે, જે દિશાના ફેન્સને ભારે પસંદ આવ્યું.

ટ્રોલથી નથી ડરતી
ખાસ વાત એ છે કે દિશા પટાનીની તસવીરો ફેન્સ જેટલા પસંદ કરે છે, એટલી જ ટ્રોલ પણ કરવામાં આવે છે. સભ્યતા અને સંસ્કૃતિના નારા લગાવનારા દિશાની તસવીરોને ભારે ટ્રોલ કરી, પરંતી દિશા ટ્રોલથી ક્યારેય ડરી નથી.

બૉલીવુડમાં એન્ટ્રી
દિશાએ 2016માં રિલીઝ થયેલ ફિલ્મ એમએસ ધોનીઃ ધી અનટોલ્ડ સ્ટોરીથી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. લોકોએ ફિલ્મમાં દિશાને ભારે પસંદ પણ કરી હતી.

નેશનલ ક્રશ
પહેલી ફિલ્મ બાદ દિશાને નેશનલ ક્રશ જાહેર કરવામાં આવી. ડેબ્યૂ ફિલ્મથી જ દિશાની ફેન ફોલોઈંગમાં ભારે વધારો થયો.

ત્રણ ફિલ્મ
એમએસ ધોની બાદ દિશા પટાની બાગી 2માં પણ જોવા મળી. જ્યારે તેમની ત્રીજી ફિલ્મ છે સલમાન ખાનની ભારત.

સારી ડાન્સર
દિશા શાનદાર એક્ટ્રેસની સાથે એક સારી ડાન્સર પણ છે. હંમેશા પોતાના ડાંસિંગ વીડિયોઝ શેર કરતી રહે છે.

ક્યૂટ તસવીર
સદાબહાર એક્ટ્રેસ રેખાની સાથે દિશની એક ક્યૂટ તસવીર

બૉલ્ડ અંદાજ
દિશા પોતાના ફોટોશૂટને લઈને ચર્ચામાં રહે છે. તેના બૉલ્ડ અંદાજને પણ ભારે પસંદ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
