દારૂના નશામાં કિસ કરતાં ઝડપાયાં રિયા સેન
મુંબઈ, 23 ડિસેમ્બર : રિયા સેન સામાન્ય રીતે પોતાની ફિલ્મોના કારણે નહીં, પણ પોતાની ગંદી હરકતો માટે ખૂબ ચર્ચામાં રહે છે. પ્રથમ રેવ પાર્ટી અને પછી હૉટ એમએમએસ દ્વારા સનસનાટી મચાવનાર રિયા તાજેતરમાં એક પાર્ટીમાં નશાની હાલતમાં જોવામાં આવી અને એટલું જ નહીં રિયા ઉપર એટલો બધો નશો સવાર હતો કે તેમને એ પણ ભાન નહોતું કે તેના કપડા કઈ હાલતમાં છે. નશાની ખુમારીને ડાંસની મસ્તીમાં ઘેલી રિયા સેને પોતાની સાથે ઊભેલી છોકરીને સૌની સામે લિપલૉક પણ કરી નાંખી.

રિયાની આ હરકતે સૌને આશ્ચર્યમાં નાંખી દીધાં. કોઈને સમજાયું નહીં કે રિયાએ આવું સૌની સામે કઈ રીતે કરી નાંખ્યું? ખેર રિયા તો નશામાં હતાં, પરંતુ તે છોકરીને તો ભાન હતું કે કે જે રિયાના પ્રેમનો ભોગ બની હતી અને તે સમય સાચવી લઈ રિયાને લઈને પાર્ટીમાંથી નિકળી ગઈ. ખેર, હજુ એ નથી જાણવા મળ્યું કે રિયાએ જેને કિસ કરી હતી, તે છોકરી કોણ હતી?
રિયા સેન આ અગાઉ અષ્મિત પટેલ સાથે એક હૉટ એમએમએસ અંગે ચર્ચામાં હતાં. આ એમએમએસમાં રિયા ખૂબ કામોત્તેજક દેખાતા હતાં. આ વીડિયો અંગે ખૂબ હોબાળો મચ્યો હતો. ઉપરાંત રિયા કાયમ તંગ કપડાના કારણે પણ વિવાદમાં રહે છે. રિયા અને રણબીર કપૂરના સંબંધો અંગે પણ અનેક વાર ચર્ચાઓ છેડાઈ ચુકી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
