SHOCK: સલમાન ખાનના હીટ એન્ડ રન કેસના સાક્ષીઓને કરાયા ટોર્ચર?
વર્ષ 2002ના હીટ એન્ડ રન મામલામાં સલમાન ખાનના વકીલે સોમવારે મુંબઈની ઉચ્ચ અદાલતમાં દલીલ કરી હતી કે ફરિયાદીના વકીલે પોતાના સાક્ષીઓને શીખવાડીને રજૂ કર્યા હતા. સાક્ષીઓએ કહ્યું હતુ કે તેમણે સલમાનને જમણી તરફથી ઉતરતો જોયો હતો.
સલમાનના વકીલની દલીલ હતી કે જો તે કારની નીચે ફસાયેલા હતા, જેવુ ફરીયાદીના વકીલ કહી રહ્યાં છે, તો કેવી રીતે આ લોકો સલમાનને ડ્રાઇવર સીટ પરથી ઉતરતા જોઈ શકે છે. આમ કહીને સલમાનના વકીલે આખા કેસને પલટી નાખ્યો હતો.
દેસાઈએ કહ્યું હતુ કે સાક્ષીઓએ એવુ કહ્યું જ નથી કે સલમાન જમણી તરફથી ઉતર્યો હતો કે ડાબી તરફથી, પણ સાક્ષીએ એવુ કહ્યુ છેકે સલમાન જમણી તરફથી ઉતર્યો હતો, એનો અર્થ એવો થયો કે સાક્ષીઓને શીખવાડવામાં આવ્યું છે.

ગુસ્સો
સલમાનનો ગુસ્સો ઘણો ઘાતક છે. તેમને ગુસ્સો આવતા જ તે કઇ પણ કરી બેસે છે. આ ગુસ્સો તેમની ઇમેજ પર ઘણો ભારે પડ્યો છે.

ઘરેલુ હિંસા
જો કે સલમાનના ગુસ્સાની વાત અંગે સલમાનની દરેક ગર્લ ફ્રેન્ડ ધીમા અવાજે સલમાનની મારપીટની આદત અંગે વાત કરી ચૂકી છે.

સીરિયસ નહીં
સલમાન ખાન ક્યારેય છોકરીને લઇને સીરિયસ નથી થયા અને આ વાત એક ઉંમર બાદ નેગેટીવ ઇમ્પ્રેશન ક્રીએટ કરે છે. આખરે તેમની ગર્લફ્રેન્ડની લીસ્ટ તેમના ક્રીમિનલ રેકોર્ડ કરતા વધુ લાંબી છે.

ખુદ પર કંટ્રોલ નથી
સલમાન ખાનનો પોતાની જાત પર કોઇ કંટ્રોલ નથી. ના વાત કરવા પર, ના હરકતોમાં. તેમને લાગે છેકે એ ક્યારેય પણ કઇં પણ કરી શકે છે.

પોતાના ફેવરીટ
સલમાન ખાન કરીના કપૂરનું મેલ વર્ઝન છે. કારણ કે તે સેલ્ફ ફેવરીટ છે. તેમને લાગે છેકે આખી દુનિયા તેમની આગળ પાછળ નાચે છે.

બેજવાબદાર
જી હા, માનો કે ના માનો પરંતુ સલમાન ખાન બેજવાબદાર હતા. અને એ વાત કોઇ નહીં માને કે સેટ પર તેમની કેટલી રાહ જોવામાં આવે છે.

ખેલાડી
સલમાન ખાને વિવેક ઓબરોયનું કરિયર ખરાબ કરી નાખ્યું છે. અને તે માટે તેમને કોઇ માફી નથી, કારણ કે વિવેક ઓબરોય ટેલેન્ટેડ હતા.

શાહરૂખ સાથે પણ પંગા
શાહરૂખ સાથે પંગો લીધા બાદ તે ફેન્સ ઓછા થઇ ગયા કે જે સલમાન અને શાહરૂખની કેમેસ્ટ્રીના દીવાના હતા.

જુઠ જુઠ અને જુઠ
સલમાન ખાન જેવી રીતે કોર્ટ કેસમાં પોતાનો બચાવ કરી રહ્યાં છે. ફેન્સનો વિશ્વાસ ધીરે ધીરે ઉઠી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
