જાણો પહેલા અઠવાડિયે હિરો ફિલ્મે કેટલાની કમાણી કરી!
સલમાન ખાનના પ્રોડેક્શન હાઉસ દ્વારા બનેલી ફિલ્મ હિરો વિષે ભલે ક્રિટિક ગમે તે કહે પણ બોક્સ ઓફિસ પર લોકોએ આ સૂરજ પંચોલી અને આથિયા જેવા બે નવા સ્ટારને નિરાશ નથી કરી રહ્યા. આ ફિલ્મે અત્યાર સુધી ડિસન્ટ કમાણી કરી આપી છે. એક સાથે ભારતની લગભગ 2000 સ્ક્રીન પર અને ઓવરસીસમાં લગભગ 200 સ્ક્રીન પર રીલિઝ થનારી આ ફિલ્મ પહેલા દિવસ અને તેના પછીના શનિ, રવિવારે સારી કમાણી કરી છે.
જો કે આ ફિલ્મનો ખરો ટેસ્ટનો આજે એટલે કે સોમવારે લેવાશે. જો આજે આ ફિલ્મની કમાણી 3 કરડોથી નીચે થઇ તો આ ફિલ્મને ફ્લોપ ફિલ્મ ગણવામાં આવશે અને જો તેના કરતા વધારે કમાણી થઇ તો હિટ. વળી આવનારા શુક્રવારે કંગના અને ઇમરાન ખાનની ફિલ્મ કટ્ટી બટ્ટી પણ રિલિઝ થવાના છે જે આ ફિલ્મની કમાણીને આવતા શુક્રવારે ઓછી કરી દેશે. તો અત્યાર સુધીમાં આ ફિલ્મે કેટલી કમાણી કરી છે તે વિષે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

હિરો ફિલ્મની કમાણી
શુક્રવારે, જ્યારે હિરો ફિલ્મ રિલિઝ થઇ ત્યારે તેણે 6.85 કરોડની કમાણી પ્રથમ દિવસે કરી હતી.

શનિવારે
તો વળી શનિવારે આ ફિલ્મે 6.82 કરોડની કમાણી કરી હતી.

ટોટલ
આમ બે દિવસનું મળીને આ ફિલ્મ રિલિઝના બે દિવસ પછી 13.47 કરોડની કમાણી કરી હતી. જે સારી ગણી શકાય.

આશ
ત્યાર જાણકારોનું માનવું છે કે આ ફિલ્મ તેના પહેલા અઠવાડિયામાં 23 કરોડ જેટલી કમાણી કરશે.

સોમવાર ભાવી નક્કી
જો કે આ ફિલ્મ હીટ છે કે ફ્લોપ તેની સાચી ખબર તેને સોમવારના કલેક્શન પરથી થશે

શું કારણો છે કે ફિલ્મ ના ચાલી
ત્યારે આ ફિલ્મના ના ચાલવાના કારણોની આપણે અહીં ચર્ચા કરીએ સાથે આ ફિલ્મના સારા પાસા વિષે પણ અમે તમને જણાવીશું.

સલમાન ફેક્ટર
આ ફિલ્મને ક્રિકેટ તરફથી થમ્સ અપ ના મળવા છતાં સલમાન ખાનના નામ અને ફેમ આ ફિલ્મને પહેલા અઠવાડિયે સારી કમાણી કરી આપી.

આથિયાના વખાણ
જો કે સૂરજ કરતા આથિયા શેટ્ટીના કામના લોકોએ આ ફિલ્મમાં ભારે વખાણ કર્યા છે. જો કે સૂરજ વિષે પણ તેમ જ કહેવાય છે કે તેને થોડી વધુ મહેનતની જરૂર છે.

કેમેસ્ટ્રી
જો કે રૂપેરી પડદે આથિયા અને સૂરજ પંચોલીની કેમેસ્ટ્રી ખરેખરમાં જોવા લાયક છે. જે માટે તેમની લાંબા સમયની મિત્રતા પણ જવાદબાર છે.

વિવાન ભાટના
હિરો ફિલ્મમાં સૂરજના 6 પેક કરતા તેના વિલન વિવાનના આઠ પેકે લોકોને તેના કાયલ વધુ કર્યા છે. વળી તેને એક્ટિંગના પણ વખાણ થયા છે.

ફાયટિંગ સીન
લોકોનું કહેવું છે કે આ ફિલ્મના ફાયટિંગ સીન ટીપકલ સલમાન ખાન મૂવી જેવા છે અને તેમાં કંઇ ખાસ નથી.

નો કિંસિંગ
તો બીજી તરફ આ ફિલ્મમાં કોઇ કિંસિંગ સીન પણ નથી. જેને પણ લોકો તેનો માયનસ પોઇન્ટ ગણી રહ્યા છે.

સૂરજ બોડી
સૂરજે આ ફિલ્મમાં તેની બોડી અનેક વાર ફ્લોન્ટ કરી છે પણ તેમ છતાં એક્ટિંગમાં તે થોડો માર ખાઇ ગયો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
