Pics/Video : કૅબરે ડાન્સર પ્રિયંકા... અસલામ-એ-ઇશ્કુમ યારા... મેરી અદાએં તીર હૈં...
મુંબઈ, 30 જાન્યુઆરી : પ્રિયંકા ચોપરા આવી ગયાં છે કૅબરે અવતારમાં. તેમની આગામી ફિલ્મ ગુન્ડેમાં તેમણે શાનદાર કૅબરે કર્યું છે. અસલમા-એ-ઇશ્કુમ યારા... મેરી અદાએં તીર હૈં... ગીત ઉપર પ્રિયંકા ચોપરાએ લોકોનું મન મોહી લીધું છે. લાંબા કૅરિયર દરમિયાન ક્યારેય આયટમ સૉંગ નહીં કરનાર પ્રિયંકા ચોપરાએ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ..., ઝંજીર ફિલ્મમાં પિંકી હૈ દિલવાલોં કી... તથા રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા... બાદ હવે કૅબરે ડાન્સરનો અવતાર ધર્યો છે.
પ્રિયંકાનું આ કૅબરે અવતાર એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે યૂ ટ્યુબ ઉપર ગુન્ડે ફિલ્મનું અસલમા-એ-ઇશ્કુમ યારા... ગીતને ચોવીસ કલાકમાં જ ડોઢ લાખ કરતાં વધુ લોકોએ જોઈ નાંખ્યું છે. યૂ ટ્યુબ ઉપર આ ગીત ગઈકાલે જ અપલોડ કરવામાં આવ્યું છે.
અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ગુન્ડે ફિલ્મ માટે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ઉપર આ કૅબરે ડાન્સ શૂટ કરાયું છે. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા કલાકારો પણ છે. આ ગીતનું ડબિંગ તાજેતરમાં જ કરાયુ હતું અને હવે આ કૅબરે ગીતનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ ગીત આશિકી 2 ફૅમ પલક મુંચાલે ગાયું છે. ગીતમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત અર્જુન કપૂર અને રણવીર સિંહ પણ નજરે પડે છે.
આવો આપને તસવીરોમાં બતાવીએ મેકિંગ ઑફ અસલામ-એ-ઇશ્કુમ યારા... અને બતાવીએ વીડિયો પણ :

કૅબરે ડાન્સર પ્રિયંકા
પ્રિયંકા ચોપરા આવી ગયાં છે કૅબરે અવતારમાં. તેમની આગામી ફિલ્મ ગુન્ડેમાં તેમણે શાનદાર કૅબરે કર્યું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
અસલમા-એ-ઇશ્કુમ યારા... મેરી અદાએં તીર હૈં... ગીત ઉપર પ્રિયંકા ચોપરાએ લોકોનું મન મોહી લીધું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
લાંબા કૅરિયર દરમિયાન ક્યારેય આયટમ સૉંગ નહીં કરનાર પ્રિયંકા ચોપરાએ શૂટઆઉટ એટ વડાલા ફિલ્મમાં બબલી બદમાશ હૈ..., ઝંજીર ફિલ્મમાં પિંકી હૈ દિલવાલોં કી... તથા રામલીલા ફિલ્મમાં રામ ચાહે લીલા... બાદ હવે કૅબરે ડાન્સરનો અવતાર ધર્યો છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
પ્રિયંકાનું આ કૅબરે અવતાર એટલો પસંદ કરવામાં આવી રહ્યો છે કે યૂ ટ્યુબ ઉપર ગુન્ડે ફિલ્મનું અસલમા-એ-ઇશ્કુમ યારા... ગીતને ચોવીસ કલાકમાં જ ડોઢ લાખ કરતાં વધુ લોકોએ જોઈ નાંખ્યું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
યૂ ટ્યુબ ઉપર આ ગીત ગઈકાલે જ અપલોડ કરવામાં આવ્યું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
અલી અબ્બાસ ઝફર દિગ્દર્શિત ગુન્ડે ફિલ્મ માટે તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા ઉપર આ કૅબરે ડાન્સ શૂટ કરાયું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે રણવીર સિંહ અને અર્જુન કપૂર જેવા કલાકારો પણ છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
આ ગીતનું ડબિંગ તાજેતરમાં જ કરાયુ હતું અને હવે આ કૅબરે ગીતનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
આ ગીત આશિકી 2 ફૅમ પલક મુંચાલે ગાયું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
ગીતમાં પ્રિયંકા ચોપરા ઉપરાંત અર્જુન કપૂર અને રણવીર સિંહ પણ નજરે પડે છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
પ્રિયંકા ચોપરાએ તાજેતરમાં જ સંજય લીલા ભાનુશાળીની ફિલ્મ રામલીલામાં હૉટ આયટમ સૉંગ કરી સૌના દિલ ધડકાવ્યા હતાં.

કૅબરે ડાન્સર પ્રિયંકા
રામ ચાહે લીલા... આયટમ સૉંગ ખૂબ જ હિટ રહ્યું છે અને હવે ગુન્ડે ફિલ્મમાં પ્રિયંકાનો કૅબરે ડાન્સર તરીકેનો નવો અવતાર પણ આકર્ષક ભાસી રહ્યું છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
પલક મુંચાલનો અવાજ આશિકી 2 ફિલ્મમાં ખૂબ જ પસંદ કરાયો અને આ ફિલ્મના ગીતોએ પલકને બૉલીવુડમાં એક નવી ઓળખ આપી છે. ફિલ્મના ગીતો એટલા પસંદ પડ્યાં લોકોને કે પલકને હવે એક પછી એક મોટી ઑફર્સ મળી રહી છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
પલક આ વાતથી ખૂબ જ ખુશ છે કે તેમણે પ્રિયંકા ચોપરા માટે અવાજ આપ્યો છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
પ્રિયંકાના કૅબરે ડાન્સ અંગે સાંભળી સૌ આતુર હતાં કે આખરે કૅબરે ડાન્સ કરતાં પ્રિયંકા ચોપરા કેવા દેખાશે. તેમના ફૅન્સની આતુરતાનો અંત આવી ગયો છે.

કૅબરે ડાન્સર પ્રિયંકા
દ્વિઅર્થી ગીત પસંદ નથી
પ્રિયંકા સમક્ષ જ્યારે બબલી બદમાશ હૈ... આયટમ સૉંગ ઑફર કરાયું, ત્યારે તેમની શરત હતી કે ગીતમાં દ્વિઅર્થી બોલ ન હોવા જોઇએ.

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા

કૅબરે ડાન્સર પ્રિયંકા
કૅબરે ડાન્સર પ્રિયંકા
માણો અસલામ-એ-ઇશ્ક... ગીત
માણો અસલામ-એ-ઇશ્ક... ગીત
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
