30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ, એકલા હોવ ત્યારે જ જોજો
30 વર્ષની ઉંમરે શાહરુખની દીકરીના હૉટ ફોટા થયા વાયરલ
શાહરુખ ખાનની લોકપ્રિય ફિલ્મ કુછ કુછ કુછ હોતા હૈમાં તેમની દીકરીની ભૂમિકા નિભાવી ચૂકેલ સના સઈદ ફિલ્મ અને ટીવીથી દૂર છે. પરંતુ સતત માત્ર પોતાની હોટ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ખતરો કે ખિલાડીથી લઈ નચ બલિએ અને કોમેડી સર્કસ સુધી. સના સઈદે નાના પડદા પર પણ પોતાની દમદાર દસ્તક આપી છે. તેમણે 2012માં સ્ટૂડેન્ટ ઑફ ધી યરથી પોતાનું ડેબ્યૂ કર્યું. હાલ તે પોતાની સેક્સી ઈમેજને કારણે લાઈમલાઈટ મેળવી રહી છે.
તેમનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભરેલું છે. તમને જણાવી દઈએ કે હજુ સુધી સનાને તે ઓળખાણ નથી મળી શકી. હજુ સુધી તેમણે શાહરુખની કુછ કુછ હોતા હૈ દીકરીના નામે ઓળખાય છે. કરિયરના હિસાબે સનાની ગાડી બહુ ધીમી ચાલી રહી છે.
|
હોટ તસવીરો થઈ વાયરલ
ન તો તેને ટીવી પર મોટો બ્રેક મળી રહ્યો છે કે ન તો મોટી સ્ક્રીન પર. ઠીક, આપણે તો એ જ ઈચ્છીશું કે બાળપણની જેમ તે ફરી મોટી સ્ક્રીન પર છવાઈ જાય.
|
લાગી રહી છે અફલાતૂન
જો કે પોતાની સેક્સી ઈમેજથી તે સમાચારનો ભાગ બનવામાં સંપૂર્ણ રીતે સફળ થઈ રહી છે. જણાવી દઈએ કે અસલી જિંદગીમાં સના ભારે બોલ્ડ છે. તેનું ઈન્સ્ટાગ્રામ આવા પ્રકારની બોલ્ડ તસવીરોથી ભ્યું પડ્યું છે કે તમે જોતા જ રહી જશો. અહીં જુઓ તસવીરો...
|
આ તસવીરો જુઓ
સોશિયલ મીડિયા પર સનાએ મચાવી ધમાલ, અહીં જુઓ આગ લગાવતી તસવીરો...

ફોટોશૂટ
સનાએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું હતું જે ભારે વાયરલ થઈ રહ્યું છે.

ભારે ચર્ચા
તે પોતાના હૉટ અવારને લઈ ભારે ચર્ચામાં રહે છે.

આજે પણ ઓળખાય છે
કુછ કુછ હોતા હૈ કેરેક્ટરના નામથી તે આજે પણ ઓળખાય છે. તે કોઈ ખાસ પ્રોજેક્ટની તલાશમાં છે.

ગ્લેમરના મામલે
સ્ટાઈલ અને ગ્લેમરના મામલે તે કેટલીય સુપર સ્ટાર્સને ટક્કર આપતી જોવા મળી છે.

કોઈ ખાસ મોકો નહિ
સનાને હાલ કોઈ ખાસ મોકો નથી મળી રહ્યો. જેનાથી તે મોટી સ્ક્રિન પર જોવા મળે.

કમબેકનો ઈંતેજાર
હાલ તેની પાસે કોઈપણ ફિલ્મનો પ્રસ્તાવ નથી. તે એક મોટા કમબેકનો ઈંતેજાર કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
