Video: Hate Story 3નું પહેલુ ગીત રિલીઝ...Hot, Hot અને Hot!
વિશાલ પંડ્યાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ "Hate Story 3"નું ટ્રેલર થોડા દિવસો પહેલા જ રિલીઝ થયુ છે. વેલ પહેલી બે ફિલ્મોની જેમ જ ફિલ્મનું ટ્રેલર ખુબ જ બોલ્ડ હતુ જે આપ જોઇ ચૂક્યા છો. અને હવે ફિલ્મનું પહેલુ ગીત પણ રિલીઝ થઇ ગયુ છે. આ ગીતને જોયા બાદ તમને ટ્રેલર ઓછું Hot લાગશે.

ફિલ્મનું પહેલુ ગીત છે, "તુમ્હે અપના બનાને કી કસમ ખાઇ હૈ", આ ગીત ફિલ્મ સડકનું છે. જેને નવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. તેમા કોઇ શક નથી કે ગીત બહુ સરસ છે. પરંતુ વિડીયો કઇંક વધારે જ Hot છે.
આ સોન્ગમાં શરમન જોશી અને ઝરીન ખાન છે. શરમન જોશી પહેલી વખત આ પ્રકારની ફિલ્મમાં જોવા મળી રહ્યાં છે. શરમન જોશીને આ સોન્ગના અનેક સીન્સમાં uncomfortable પણ જોઇ શકાય છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
