Pics : શું તમે જાણો છો Sexy સુરવીનના આ 10 Secrets?
મુંબઈ, 22 જુલાઈ : હેટ સ્ટોરી 2 ફૅમ સુરવીન ચાવલા પોતાની બોલ્ડનેસના કારણે ચર્ચામાં છે. જોકે ફિલ્મની સ્ટોરી જાણ્યા બાદ જ તેમણે ફિલ્મ સાઇન કરી હતી. હેટ સ્ટોરી 2માં સન્ની લિયોનની હાજરીના પગલે સુરવીન પોતાનો રોલ હિટ થવા અંગે ચિંતામાં હતાં, પરંતુ ફિલ્મમાં તેમનું પાત્ર જે રીતે ચર્ચામાં છે, તે મુજબ સુરવીને સન્નીને માત આપી દીધી છે. સુરવીને નાના પડદાથી અભિનય કૅરિયર શરૂ કર્યુ કે જ્યાં તેમને સફળતાય મળી. સાઉથની ફિલ્મોમાં પણ સુરવીન ચાવલા ખૂબ પૉલ્યુલર રહ્યાં. ટેલીવિઝન શો એક ખિલાડી એક હસીનામાં સુરવીને ક્રિકેટર એસ શ્રીસંત સાથે ડાન્સ ધમાલ કરી હતી.
સોની ચૅનલના કૉમેડી સર્કસ શોને સુરવીન હોસ્ટ કરી ચુક્યા છે. તેમણે જિમી શેરગિલ સાથે પ્રથમ પંજાબી ફિલ્મ ધરતી કરી હતી. આ ફિલ્મને છ ઍવૉર્ડ મળ્યા હતા. તેમાં સુરવીનને બેસ્ટ ફીમેલ ડેબ્યુ ઍવૉર્ડ મળ્યો હતો. સુરવીને પછી પંજાબી ફિલ્મોની ઘણી ઑફરો મેળવી અને તેમાંની તોર મિત્રા દી, સાઆડી લવ સ્ટોરી, લકી કી અનલકી સ્ટોરી વિગેરેમાં કામ કર્યું.
એડ જગતમાં પણ સુરવીનની બોલબાલા છે. તેમણે નાના પડદે, મૅગેઝીન કવર તથા પ્રિંટ જાહેરખબરો પણ કરી છે. ચાલો તસવીરો સાથે જાણીએ સુરવીનના કેટલાક સીક્રેટ્સ :

ચર્ચામાં સુરવીન
સુરવીન ચાવલા હેટ સ્ટોરી 2 ફિલ્મના કારણે આજકાલ ચર્ચામાં છે. જુઓ તેમના વિશેના 10 સીક્રેટ્સ...

આયટમ સૉંગ
અજય-તમન્નાની હિમ્મતવાલા ફિલ્મમાં સુરવીને એક આયટમ સૉંગ ધોખા ધોખા... કર્યુ હતું.

ફિલ્મની ઑફર
સુરવીન ચાવલા લીના યાદવની ફિલ્મ Parchedમાં કામ કરી રહ્યાં છે.

હેટ સ્ટોરી 2
હેટ સ્ટોરી 2ની સ્ટોરી જાણ્યા બાદ જ સુરવીને ફિલ્મ કરવાની તૈયારી બતાવી.

Traumatized
જ્યારે ફિલ્મમાં ઇંટીમેટ સીન ફિલ્માવતા સુરવીનને વિલને ગાળ આપી.

બૉલીવુડ ફિલ્મ
અનુરાગ કશ્યપની ફિલ્મ ફગલીમાં પણ સુરવીન કામ કરી રહ્યાં છે.

સાઉથ ફિલ્મ
સુરવીને બહુ બધી સાઉથની ફિલ્મો પણ કરી છે.

ફિલ્મ સ્ટાર
સુરવીન પંજાબી ફિલ્મોના પણ બહેતરીન કલાકાર છે.

સપનુ
બૉલીવુડમાં આવ્યે છતાં સુરવીન ચાવલા તબીબ બનવા માંગતા હતાં.

કૅરિયર
સુરવીનને બૉલીવુડમાં કામ માટે વધુ મહેનત ન કરવી પડી.

એડ જગતમાં બોલબાલા
એડ જગતમાં પણ સુરવીનની બોલબાલા છે. તેમણે નાના પડદે, મૅગેઝીન કવર તથા પ્રિંટ જાહેરખબરો પણ કરી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
