હાર્દિક પંડ્યાની વાઈફ નતાશા સ્ટેનકોવિચ છે પરફેક્ટ બિકીની બેબ, વિશ્વાસ ન હોય તો જોઈ લો ફોટો!

હાર્દિક પંડ્યાનો ક્રિકેટના મેદાનમાં કોઈ તોડ નથી, તો તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનો પણ ગ્લેમર મામલે કોઈ જવાબ નથી. નતાશા હંમેશા તેના બોલ્ડ અવતારને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

હાર્દિક પંડ્યાનો ક્રિકેટના મેદાનમાં કોઈ તોડ નથી, તો તેની પત્ની નતાશા સ્ટેનકોવિકનો પણ ગ્લેમર મામલે કોઈ જવાબ નથી. નતાશા હંમેશા તેના બોલ્ડ અવતારને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.

નતાશા સ્ટેનકોવિચનો બોલ્ડ અવતાર

નતાશા સ્ટેનકોવિચનો બોલ્ડ અવતાર

મૉડલ અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની સુંદરતાના ફેન્સને ઘાયલ કરે છે. તે હાલ તેના પરિવાર સાથે રજાઓ માણી રહી છે અને તમે ફોટામાં જોઈ શકો છો કે તે બિંદાસ ચીલ કરી રહી છે.

નતાશાએ બિકીની પહેરી પોઝ આપ્યા

નતાશાએ બિકીની પહેરી પોઝ આપ્યા

નતાશા સોશિયલ મીડિયા સેન્સેશન છે. તે કંઈપણ શેર કરે છે તે વાયરલ થઈ જાય છે. હાલમાં જ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં નતાશા કમાલ લાગી રહી છે.

હાલ નતાશા ગ્રીસમાં છે

હાલ નતાશા ગ્રીસમાં છે

નતાશા આ દિવસોમાં પતિ હાર્દિક પંડ્યા સાથે ગ્રીસમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. તેની સાથે પુત્ર અગત્સ્ય પણ છે. અહીંથી નતાશાએ બોલ્ડનેસનો તડકો માર્યો છે.

નતાશાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

નતાશાના ફોટો વાયરલ થઈ રહ્યા છે

નતાશાના આ બિકીની ફોટોઝ પર સોશિયલ મીડિયા પર લાઈક્સ અને કોમેન્ટ્સ જોરદાર આવી રહી છે. ગ્લેમરની વાત કરીએ તો તે આ ફોટોમાં બોલિવૂડની ઘણી મોટી હિરોઈનોને માત આપતી જોવા મળે છે.

નતાશા હાર્દિક સાથે એકદમ મસ્તીની મુડમાં જોવા મળી

નતાશા હાર્દિક સાથે એકદમ મસ્તીની મુડમાં જોવા મળી

આ સિવાય નતાશાએ હાર્દિક સાથે ઘણા રોમેન્ટિક ફોટા પણ ચાહકો સાથે શેર કર્યા છે. આ ફોટો ફેન્સને પસંદ આવી રહ્યા છે અને ફેન્સ સતત તે ફોટોને શેર અને લાઈક કરી રહ્યા છે.

નતાશા એક દિકરાની માં છે

નતાશા એક દિકરાની માં છે

એક બાળકની મા હોવા છતાં પણ નતાશાએ પોતાના ફિગરને સારી રીતે મેન્ટેન કર્યુ છે. જેને લઈને ફેન્સ તેને સંતૂર મોમ કરીને બોલાવી રહ્યા છે.

નતાશા અને હાર્દિકે હાલમાં જ પુત્ર અગત્સ્યનો બર્થ ડે ઉજવ્યો

નતાશા અને હાર્દિકે હાલમાં જ પુત્ર અગત્સ્યનો બર્થ ડે ઉજવ્યો

નતાશા અને હાર્દિકનો ક્યૂટ પુત્ર અગત્સ્ય તાજેતરમાં બે વર્ષનો થયો છે. તેના બર્થ ડે પર હાર્દિક સાથે તેને સેલિબ્રેટ કર્યુ હતું.

નતાશા અને હાર્દિક રોમેન્ટિક કપલ છે

'ડીજે વાલે બાબુ' ગર્લ તરીકે જાણીતી નતાશા અને હાર્દિકની કેમેસ્ટ્રી જબરદસ્ત છે. બંને એક સાથે સુખી જીવન માણી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X