ઓમ શાંતિ ઓમનો ઇતિહાસ દોહરાવશે હૅપ્પી ન્યુ ઈયર : જુઓ સેટની તસવીરો
મુંબઈ, 8 નવેમ્બર : અભિનેત્રી દીપિકા પાદુકોણે આવનાર ફિલ્મ હૅપ્પી ન્યુ ફિલ્મ અંગે ચર્ચામાં છે. ફિલ્મ અંગે વાત કરતાં દીપિકાએ ફરાહ ખાન અને શાહરુખ ખાનના ખૂબ વખાણ કર્યાં અને જણાવ્યું કે બંનેએ દુબઈમાં શૂટિંગ દરમિયાન તેમની ખૂબ કૅર લીધી.
દીપિકાએ જણાવ્યું - બંને બહુ કૅરિંગ છે. મને ખુશી છે કે મને બીજી બંને સાથે કામ કરવાની તક મળી છે. નોંધનીય છે કે ઓમ શાંતિ ઓમ બાદ દીપિકા પાદુકોણે બીજી વાર ફરાહ ખાન સાથે હૅપ્પી ન્યુ ઈયર માટે કામ કરી રહ્યાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન ઉપરાંત બોમન ઈરાની, જૅકી શ્રૉફ, વિવાન શાહ, સોનૂ સૂદ તથા અભિષેક બચ્ચન પણ છે.
શાહરુખે જણાવ્યું - ફિલ્મ બિલ્કુલ નવી છે. આ મલ્ટી-સ્ટારર ફિલ્મ છે. હૅપ્પી ન્યુ ઈયર માત્ર શાહરુખની ફિલ્મ નથી. તેમાં દીપિકા, અભિષેક, બોમન, જૅકી, વિવાન અને સોનૂ પણ છે. મને લાગે છે કે હું પહેલી વાર કોઈ મલ્ટી-સ્ટારર ફિલ્મમાં કામ કરુ છું. હૅપ્પી ન્યુ ઈયરમાં નવાપણુ એ છે કે આ એક નાયક કે નાયિકાની આસપાસ નથી ફરતી.
જોકે દીપિકા-શાહરુખની જોડી બૉક્સ ઑફિસ પર હિટ રહી છે. ઓમ શાંતિ ઓમ બાદ ચેન્નઈ એક્સપ્રેસ પણ સુપર હિટ રહી છે. દીપિકા-શાહરુખની આ ત્રીજી અને દીપિકાની ફરાહ સાથે આ બીજી ફિલ્મ છે. બીજી બાજુ ફરાહની ગત ફિલ્મ તીસ માર ખાં ફ્લૉપ રહી હતી. તેથી તેમણે ફરી એક વાર શાહરુખનો હાથ પકડ્યો છે, કારણ કે શાહરુખે ફરાહ સાથે મૈં હૂં ના અને ઓમ શાંતિ ઓમ જેવી હિટ ફિલ્મો આપી છે.
ચાલો જોઇએ હૅપ્પી ન્યુ ઈયરના દુબઈ શૂટિંગની તસવીરો :

અભિ-દીપિકા-શાહરુખ
ફરાહ ખાનની હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મમાં અભિષેક બચ્ચન, શાહરુખ ખાન તથા દીપિકા પાદુકોણે છે.

અભિ-શાહરુખ-બોમન-ફરાહ
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર અભિષેક બચ્ચન, શાહરુખ ખાન, બોમન ઈરાની અને ફરાહ ખાન.

માત્ર શાહરુખની ફિલ્મ નથી
હૅપ્પી ન્યુ ઈયર માત્ર શાહરુખની ફિલ્મ નથી. તેમાં દીપિકા, અભિષેક, બોમન, જૅકી, વિવાન અને સોનૂ પણ છે.

બોમન-અભિ
એચએનવાયના સેટ પર બોમન ઈરાની અને અભિષેક બચ્ચન.

બોમનદીપિકા
ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયા બાદ યોજાયેલી પાર્ટીમાં બોમન ઈરાની અને દીપિકા પાદુકોણે.

ફૅન સાથે દીપિકા
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.

ફૅન સાથે દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.

ફૅન સાથે દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે દીપિકા પાદુકોણે.

ફૅન્સ સાથે દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન્સ સાથે દીપિકા પાદુકોણે.

ફરાહ
હૅપ્પી ન્યુ ઈયર ફિલ્મના નાઇટ શૂટિંગ દરમિયાન ફરાહ ખાન.

ફુરસદની પળો
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફુરસદની પળો માણતી સ્ટારકાસ્ટ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

મલાઇકા-ફરાહ
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર મલાઇકા અરોરા ખાન સાથે ફરાહ ખાન.

શાહરુખ
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન.

શાહરુખ
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન.

શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે.

શાહરુખ
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર ફૅન સાથે શાહરુખ ખાન.

અભિ-શાહરુખ-દીપિકા
હૅપ્પી ન્યુ ઈયરના સેટ પર અભિષેક બચ્ચન, દીપિકા પાદુકોણે અને શાહરુખ ખાન.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.

દુબઈના સુંદર લોકેશન્સ
દુબઈના સુંદર લોકેશન્સ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
