સૈફીનાની ફર્સ્ટ એનિવર્સરી, લંડનમાં ઉજવણી
મુંબઈ, 16 ઑક્ટોબર : આજથી બરાબર એક વર્ષ અગાઉ બે યુવા દિલોની પાંચ વર્ષની મહોબ્બતે એક સુંદર મુકામ હાસલ કર્યો હતો અને તે સુંદર મુકામ હતો લગ્ન. હા જી, અમે વાત કરી રહ્યાં છીએ બૉલીવુડના નવાબ સૈફ અલી ખાન અને સુંદર બેબો એટલે કે કરીના કપૂરના લગ્નની. આજે બંનેના લગ્નને એક વરસ થઈ ગયો છે. આજે બંનેની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી છે.
જાણવા મળે છે કે કરીના પોતાની ખુશીની ઉજવણી કરવા લંડન ગયાં છે, કારણ કે સૈફ અલી ખાન લંડનમાં પોતાની ફિલ્મ હમશકલના શૂટિંગમાં વ્યસ્ત છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે ગત વર્ષ સૈફના ઘરે રજિસ્ટર્ડ મૅરેજ કર્યા હતાં. તે પચી સાંજે કરીના-સૈફનું નિકાહ સમારંભ હોટેલ તાજમહેલ મુંબઈ ખાતે યોજાયુ હતું. લગ્ન બાદ સૈફ-કરીનાએ પોતાના ઘરની બાલ્કનીમાં આવી ફૅન્સનું અભિવાદન કર્યુ હતું.
સૈફ અલી ખાન લીલા કલરના કુર્તામાં ખૂબ જ હૅન્ડસમ લાગતા હતાં, તો કરીનાએ પરમ્પરાગત લીલા રંગનો કુર્તો તથા લાલ ચુનરી ઓઢી હતી. આવો જોઇએ તસવીરો :

લગ્ન બાદ સૈફીના
લગ્ન બાદ પ્રથમ વાર મીડિયા સામે આવી હતી આ જોડી. સૈફ લીલા રંગના કુર્તામાં ખૂબ જ હૅન્ડસમ લાગતા હતાં, તો કરીનાએ લીલા રંગનો કુર્તો અને લાલ ચુનરી ઓઢેલી હતી.

હોટેલમાં મોટી પાર્ટી
લગ્ન બાદ સૈફ-કીનાએ મુંબઈની તાજ હોટેલમાં મોટી પાર્ટી આપી હતી.

લગ્ન પહેલા કરીના
પિંક ડ્રેસમાં કરીના કોઈ કયામતથી ઓછા નહોતા લાગતાં. લગ્ન પહેલા અને બાદના કરીનામાં પણ મોટો ફરક નથી.

બીએમડબ્લ્યૂમાં સૈફ
આ લગ્ન ખૂબ જ હાઇપ્રોફાઇલ હતાં. સૈફ મહેંદીની વિધિમાં બીએમડબ્લ્યૂ કાર વડેપહોંચ્યા હતાં.

કરિશ્મા ખુશ પણ, દુઃખી પણ
કરીનાના લગ્નની દરેક વિધિમાં કરિશ્મા કપૂર તેમની સાથે હતાં, પરંતુ એક બાજુ કરીના નવા સંબંધમાં બંધાતા હતાં, તો કરિશ્માના લગ્ન ભંગાણના આરે હતાં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
