Pics: દીપિકા, કેટરીના, પ્રિયંકા Out, તો કોણ થશે In
[બોલીવુડ] જો બોલીવુડમાં સૌથી ટોપ હીરોઇનોનું નામ લેવામાં આવે તો દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, પ્રિયંકા ચોપડા જેવા નામ આપના મનમાં આવી જશે. આ લિસ્ટમાં કંગના રાણાવતે પણ હાલમાં જ એન્ટ્રી કરી છે. પરંતુ હવે લાગે છે કે આ તમામને જોરદાર ઝટકો લાગવાનો છે એટલે કે તેમને જોરદાર કોમ્પિટિશન મળવાનું છે.
આ જોરદાર કોમ્પિટિશન કોઇ અન્ય નહીં પરંતુ હંસિકા મોટવાની આપશે. સાઉથમાં ટોપ પર પહોંચ્યા બાદ હંસિકા ફરીથી બોલીવુડની તૈયારી કરી રહી છે. અને આ તસવીરોમાં કોણ વધારે સુંદર લાગી રહ્યું છે, હંસિકા અથવા આપણી બોલીવુડ બેબ્સ આપ ખુદ જુઓ આ તસવીરો અને જાતે જ નક્કી કરો કે કોણ છે સૌથી સુંદર....

પ્રિયંકા ચોપડા અને હંસિકા
જોકે પ્રિયંકા ચોપડા દેશી ગર્લ છે પરંતુ હંસિકા મોટવાની તેમના જ ફેશનમાં તેમને જોરદાર ટક્કર આપી રહી છે.

ફેશન ગર્લ કોણ
બોલીવુડની ફેશન ક્વીન કોણ છે- સોનમ કપૂર. આ તસવીરને જોઇને સોનમને થોડી ઇર્ષા તો જરૂર આવશે.

દીપિકા અને હંસિકા
દીપિકાના ડિંપલ પર તો અમે પણ ફિદા છીએ પરંતુ એક જ સ્ટાઇલમાં પણ હંસિકા તેમને માત આપી રહી છે.

કેટરીના કેફ અને હંસિકા
વાત જો ઇન્ડિયન ભૂમિકાની આવે તો આ તસવીરથી સ્પષ્ટ થાય છે કે આ રોલ કોને મળશે.

નો ચાન્સ અનુષ્કા
હંસિકા મોટવાનીની આગળ તો અનુષ્કાનું સિંહાસન પણ ડોલતું દેખાઇ રહ્યું છે.

કોની સાથે કરવું કોમ્પિટિશન
તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે હંસિકા મોટવાની જો પરત ફરવાની તૈયારી કરી રહી છે તો આ હિરોઇનોએ સતર્ક થઇ જવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
