કામ પ્રત્યે સમર્પણ : ...અને શાહિદે માત્ર એક દૃશ્ય માટે કરાવી નાંખ્યું મુંડન
મુંબઈ, 4 જુલાઈ : અભિનેતા શાહિદ કપૂર પોતાની ફિલ્મોને ખાસ બનાવવામાં કોઈ કચાશ નથી છોડતાં. તાજેતરમાં આર રાજકુમાર જેવી સુપરહિટ ફિલ્મ આપનાર શાહિદ કપૂર હાલમાં પોતાની આવનાર ફિલ્મ હૈદરના શૂટિંગમાં વ્યસ્ત છે. પોતાની દરેક ફિલ્મની જેમ શાહિદે હૈદરને પણ ખાસ બનાવવાના પ્રયત્નો કર્યાં છે.
શાહિદ સાથે જોડાયેલ સૂત્રે જણાવ્યું - પોતાની ભૂમિકા અંગે ગંભીર હોવાના પગલે શાહિદે હૈદર ફિલ્મમાં માત્ર એક દૃશ્ય માટે પોતાનુ માથુ મુંડાવી લીધું. શાહિદે ઉફ્ કર્યા વગર ખુશી-ખુશી મુંડન કરાવ્યું. શાહિદ જાણતા હતાં કે જ્યાં સુધી તેમના વાળ ફરી ન ઉગે, ત્યાં સુધી તેઓ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ નહીં કરી શકે. આમ છતાં તેઓ મુંડન કરાવવા તૈયાર થઈ ગયાં.
ચાલો આપને હૈદર ફિલ્મના સેટની તસવીરો સાથે બતાવીએ વધુ વિગતો :

કાશ્મીરમાં શૂટિંગ
હૈદર ફિલ્મનું કાશ્મીરની હસીન વાદીઓમાં શૂટિંગ થઈ રહ્યું છે.

શાહિદ લીડ રોલમાં
હૈદર ફિલ્મમાં શાહિદ કપૂર લીડ રોલમાં છે.

ખાસ કરવાનો શોખ
શાહિદ કપૂર પોતાની ફિલ્મોને ખાસ બનાવવામાં કોઈ કચાશ નથી છોડતાં.

એક સીન માટે મુંડન
પોતાની ભૂમિકા અંગે ગંભીર હોવાના પગલે શાહિદે હૈદર ફિલ્મમાં માત્ર એક દૃશ્ય માટે પોતાનુ માથુ મુંડાવી લીધું.

કામ પ્રત્યે સમર્પિત શાહિદ
શાહિદે ઉફ્ કર્યા વગર ખુશી-ખુશી મુંડન કરાવ્યું. શાહિદ જાણતા હતાં કે જ્યાં સુધી તેમના વાળ ફરી ન ઉગે, ત્યાં સુધી તેઓ પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ નહીં કરી શકે. આમ છતાં તેઓ મુંડન કરાવવા તૈયાર થઈ ગયાં.

હૅમલેટ પર આધારિત
શેક્સપીયરના નાટક હૅમલેટ પર આધારિત ફિલ્મ છે હૈદર.

વિશાલ દિગ્દર્શક
હૈદર ફિલ્મનું દિગ્દર્શન વિશાલ ભારદ્વાજ કરી રહ્યાં છે.

શાહિદ સાથે શ્રદ્ધા
ફિલ્મમાં શાહિદ કપૂર સાથે પહેલી વાર શ્રદ્ધા કપૂર આવી રહ્યાં છે.

ઇરફાન પણ મહત્વની ભૂમિકામાં
હૈદર ફિલ્મમાં ઇરફાન ખાન પણ મહત્વની ભૂમિકામાં છે.

વિશાલ સાથે બીજી ફિલ્મ
કમીને ફિલ્મ બાદ વિશાલ ભારદ્વાજ સાથે શાહિદ પુનઃ કામ કરી રહ્યાં છ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
