કોઈ પણ ભોગે નહિં બનવા દઉં ગુલાબ ગૅંગ - સમ્પત પાલ
મુંબઈ, 8 ઑક્ટોબર : બૉલીવુડ દિવા માધુરી દીક્ષિતની કમબૅક ફિલ્મ ગુલાબ ગૅંગ બનવાની પહેલાં જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ફિલ્મની વાર્તા અને વિષય અંગે ગુલાબી ગૅંગનાં પ્રમુખ સમ્પત પાલે મોર્ચો માંડ્યો છે. તેમણે દાવો કર્યો છે કે તેઓ કોઈ પણ કિંમતે ગુલાબ ગૅંગ ફિલ્મ બનવા નહિં દે.

સમ્પત પાલે જણાવ્યું કે ફિલ્મ વાળાઓએ તેમની પરમિશન લીધી નથી. તેથી તેમને કોઈ હક નથી કે તેઓ ગુલાબી ગૅંગ ઉપર ફિલ્મ બનાવે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના બુલંદશહેર ખાતે ગુલાબી ગૅંગ મહિલાઓના હક માટે લડત આપતી ગૅંગ તરીકે પ્રખ્યાત છે. તેના અધ્યક્ષ સમ્પત પાલ છે. સમ્પત પાલ હાલ બિગ બૉસ 6ના પ્રતિસ્પર્ધી છે.
ગુલાબી ગૅંગ રા.વનના નિર્માતા અનુભવ સિન્હા બનાવી રહ્યાં છે અને તેનું દિગ્દર્શન સૌમિક સેન કરી રહ્યાં છે. ફિલ્મ દ્વારા માધુરી દીક્ષિત સોનેરી પડદે કમબૅક કરી રહી છે. સમ્પત પાલે જણાવ્યું કે માધુરી દીક્ષિત કોઈ પણ કિમંતે સમ્પત પાલનું પાત્ર ભજવી ન શકે. તેઓ મને એક વાર મળ્યાં સુદ્ધા નથી.. જેમણે મને જોયાં સુદ્ધા નથી, તે મારું પાત્ર કઈ રીતે ભજવી શકશે?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
